________________
પંચપરમેષ્ઠીની-પંચમંગલની સજઝાયો
૧૩૭,
શુભ કરણને સાધે
ગુણઠાણાએ વાધે સમતાએ પર્વ આરાધે , એ મુજ મનરલી... છાંડી ચિત્તને ચાળો
મનડું પાપથી વાળે આશાતના સવ ટાળે છે એ મુજ મન રેલી... નંદીશ્વર દીપે આવે
સુર સવિ એકઠા થાવે જિનભક્તિ પૂજ રચાવે , એ મુજ મન રેલી... વિધિશું કરીને વારૂ
નિજશક્તિને સારૂ એ કરણી છે તારૂ , જ્ઞાન વિમલ કહે મન રેલી ૧૧ ૨૪ પંચપરમેષ્ઠીની-પંચમંગલની સજઝાય [૧૪૮૩ થી ૮૭] ૨ વારી જાઉં શ્રી અરિહંતની જેહના ગુણ છે બાર મોહન પ્રાતિહારજ આઠ છે મૂલ અતિશય ચાર. છ વારી ૧ વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણું , ચામર સિંહાસન દુંદુભિ ભામંડલ છત્ર વખાણ... » પૂજા અતિશય છે ભલે ત્રિભુવન જનને માન છે વચનાતિશય જોજનગામી સમજે ભવિઅ સમાન
છે જ્ઞાનાતિશય અનુત્તરતણું સંશય છેદનહાર કાલોક પ્રકાશમાં
કેવલજ્ઞાન ભંડાર રાગાદિક અંતર રિપુ તેહને કીધે અંત જિહાં વિચરે જગદીશ્વરૂ તિહાં સાતેઈતિ સમંત.. એહવા અપાયાપરમને અતિશય અતિઅદભૂત અહ નિશ સેવા સારતા કેડી ગમે સુર હુત..... ઇ છે ? માગ શ્રી અરિહંતને
આદરીએ ધરી નેહ ચાર નિક્ષેપે વાંદીયે " જ્ઞાનવિમલ ગુણગેહ.... , ૭
૨. સિદ્ધપદની સઝાય [૧૪૮૪] નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ જેહના ગુણ આઠ રે, હુંવારી લાલા શુકલ ધ્યાન અનલે કરી છે કે બાળ્યા કર્મ કઠોર રે. છે નમો ૧ જ્ઞાનાવરણીય ક્ષયે કહયું રે , કેવલ જ્ઞાન અનંત રે , દશના વરણીય ક્ષયથી થયા, કેવલ દર્શન કંત રે... , અક્ષય અનંત સુખ સહજથી રે, વેદનીય કર્મને નાશરે , શાહનીય ક્ષયે નિમલ ર , ક્ષાયિક સમક્તિ વાસ રે....,