________________
૧૩૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પૂછ--અને આણીએ રે , શ્રી સદ્દગુરૂની પાસ રે , કેવ-દદામા ફેરીયા રે , મંગલીકવા ગીત રે.... , , શ્રીફળ સરસ સોપારિઓર , દીજે સહમ્મીને હાથ રે , લાભ અનંતા બતાવીયા રે , શ્રી મુખ ત્રિભુવન નાથ રે ,, , નવ વાચન કલ્પસૂત્રની રે -- સાંભળજે શુભભાવ રે , સાતમી વત્સલ કીજીએ રે , ભવજલ તરવા નાવ રે ,, , ચિત્તે શૈત્ય જુહારીયે રે , પૂજા સત્તર પ્રકાર છે , અંગ પૂજા સદ્દગુરૂ તણું રે , કીજીયે હર્ષ અપાર રે... ,, ,, જીવ અમારી પળાવીએ રે , તે(જે) હથી શિવ સુખ હાય રે, દાન સંવત્સરી દીજીયે રે , ઈણ સમે પર્વ ન કેય રે , કાઉસગ્ન કરીને સાંભળો રે , આગમ આપણે કાન રે , છઠ્ઠ અઠ્ઠમ તપસ્યા કરે છે , કીજે ઉજવલ ધ્યાન રે, , ૧૦ ઈણ વિધિ જે પર્વ) આરાધશે રે, તે શહેશે સુખ કેડી રે , મુક્તિમંદિરમાં મહાલશે રે ,, મતિહસ નમે કરજોડી રે.... , , ૧૧
[૧૪૭૬ ] પ્રથમ ત્રણ સરસ્વતી પાય અaછી વાણી ઘો મુજ માય ' તુમ પસાથે સજઝાય ભણું દેશ તણું ફળ હિયડે ધરૂં ... ૧ ચતુર ચેમાસું ભાદ્રવ માસ સહુ સંધ કરી પૂરે આશ વર્ષ તણા દિન ત્રણ સાઠ તેમાંથી કાઢવા અરિહંતે આઠ... ૨ અનંત કેટ હુઆ કેવળી તિણે પર્યુષણ કીધાં વળી પવ બડે પર્યુષણ તેણે દાન પુણ્ય હેાય અતિ ઘણે... ૩ બેલા, તેલા ને ઉપવાસ અઠ્ઠાઈ કઈ પચ્ચકખે માસ પષહ પડિકમણું ભા કરો. ભવભવ પાતિક દૂર હરે... દેહરે જઈને વાંદે દેવ સાધુતાણી નિત કરજે સેવ ચૈત્ય વંદન કરજે ચિત્ત થાય જેહથી પાપ ખેરૂ રે (પરેરા) થાય. ૫ સત્તર ભેદી ભવિ પૂજા કરો ધૂપ દીપ લેઈ આગળ ધરો કેસર ચંદન અગર કપૂર પ્રતિમા પૂજે ઉગતે સુર.... ભણ સ્નાત્ર મંગલ આરતી કલ્પસૂત્ર વાંચે તિહાં યતી ઝાલરતો હુઓ ઝમકાર વાજાં વાજે અનેક પ્રકાર કરો ગુરૂ આગળ શુંહલી ગાવે નારી હિયે મનરલી સૂત્ર તણાં અક્ષર સાંભળો વેરવિરોધ સવિ દૂરે હરે...