SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પર્યુષણ પર્વની સઝાયે પાંચ લાખ ચેપન હજાર શ્રાવિકાછ થાપી ચઉહિ સવા સુજાણું રે મહાવદ તેરસે મુકતેં પધારિયાળ બુધ માણેક નમે સુવિહાણ રે , ૧૩ ઢાળ ૯/૧૧ [૧૪૭૪] સંવત્સરી દિન સાંભળો એ બારસા સુત્ર સુજાણ, સલદિન આજનો એ શ્રીફળની પ્રભાવના એ રૂપા નાણું જાણુ સામાચારી ચિત્ત ધરે એ સાધુત આચાર વડા લહુડાઈ ખામણ એ ખામો સહુ નર-નાર રીસવસે મન રૂસણું એ રાખીને ખમાવે જેહ કહ્યું પાન જિમ કાઢવું એ સંધ બાહિર સહિ તેહ... લિત વૃષભ વધકારકું એ નિર્દય જાણી વિ... પંક્તિ બાહિર તે કહ્યો એ જિમ મહા સ્થાને ક્ષિપ્ર... ચંદનબાલા મૃગાવતી એ જેમ ખમાવ્યું તેમ ચંડ પ્રદ્યોતનરાયને એ ઉદાયન ખમાવ્યું જેમ કુંભકાર શિષ્યની પરે એ તિમ ન ખમા જેમ બારબોલે પટ્ટાવલી એ સુણતાં વાધે પ્રેમ... પડિકમણું સંવત્સરી એ કરીયે સ્થિર કરી ચિત દાન સંવત્સરી દઈને એ લીજે લાહે વિત્ત... છે ૭ ચઉવિ સંધ સંતોષીયે એ ભક્તિ કરી ભલી ભાતિ(ત) , ઈણ પરે પર્વ પજૂષણ એ ખરચો લક્ષ્મી અનંત.... ઇ ૮ જિનવર પૂજા રચાવીએ એ ' ભક્તિ મુક્તિ સુખદાય ક્ષમા વિજય પંડિત તણે એ બુધ માણેક વિજય મન ભાય. . ૯ પર્યુષણ પર્વની સઝાયો [૧૪૭૫] ૨૪ પર્વ પજુસણ આવીયા રે લાલ " કીજે ઘણાં ધર્મધ્યાન રે ભવિકજન આરંભ સકલ નિવારીયે રે લાલ છને દીજે અભયદાન રે... પર્વ ૧ સઘળા માસમાં (એ વડા=હે શિરે) ૨ લાલ ભાવમસ સમાસ રે , તેહમાં આઠ દિન રૂડાં રે લાલ કીજે સુકૃત ઉલ્લાસ રે.... , , ૨ ખાંડણ પીસણ ગારના રે લાલ ન્હાવણ ધાવણ જેહ રે છે એહવા આરંભને ટાળીયે રે લાલ જે વંછો સુખ અછત રે , પુસ્તક વાસી ન રાખીયે રે , ઉત્સવ કરીએ અનેક રે , ધર્મ સાવિત વાવો રે હિયડે આણ વિવેક રે.... ઇ . ૪
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy