SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સજઝાયાદિ સંપ્રહ ભાગ-2 છે એક લાખ પૂરવ ઈણી પર -- , વ્રત પર્યાયે એહ. , ૨૪ છ લાખ ચોરાસી પૂર્વનું છે પાળી પૂરણ આય છે સહસ મુનિશું પરિવર્યા | | અષ્ટાપદ ગિરિ જય , ૨૫ , માઘબહુલ તેરસ દિને અભિજિત નક્ષત્રચંદ (ગ) છે ચૌદ ભક્ત પદ્માસને શિવ પહેતા જિનચંદ, રક , આસન ચળે સવિ ઈદ્રના " આવે લઈપરિવાર , કરે ઉત્સવ નિર્વાણને , જંબુપન્નત્તિ અધિકાર ,, ર૭ , પક્ષનેવ્યાસી થાકતે , ત્રીજા આરામાંહિ , ઋષભજી શિવસુંદરી વય , એ સ્થિતિને પ્રવાહ , , અધિકરણ એ ધર્મને , એક ધમ સનેહ પ્રથમ તીર્થકર મુનિ પતિ , જ્ઞાનવિમલ ગુણગેહ. , ર૮ ૮/૧૩ [ ૧૪૬૦] નમો નમે ગણધર વિરને વીરતણું અગ્યાર રે ઈંદ્રભૂતિ અગ્નિવાયુ ભૂતિ વ્યક્ત સોહમગણ ધાર રે નમો નમe 1 મંડિત મૌર્ય પૂત્રજી અપિત અચલ બ્રાત રે મેતાય પ્રભાસ જાણીયે એકાદશ ગણિ ખ્યાત રે , કેર વીર છતે નવ શિવ લહ્યા સપરિવાર માસભરે રે રાજગૃહે વળી ગૌતમ બાર વરસ વીરને અંતે રે.... , ૩ સોહમગણી શ્રી વીરથી વીસ વર્ષે સિદ્ધિ લહીયા રે તેહના જંબુ કેવલી તિહાંથી શિવ કેવલ રહિયા રે , ૪ પ્રભવ શર્માભવ જાણીયે યશોભદ્ર સંભૂતિવિજ્યા રે ભદ્રબાહુ ધૂલિ ભદ્રજી એ શ્રુત કેવલી ષટ કહિયા રે ,, ૫ આર્ય સુહસ્તિ મહાગિરિ સુસ્થિત સુપ્રતિ બુદ્ધા રે ઈદિન સિંહગિરિ જાણીયે દિન ધનગિરિ સુપ્રસિદ્ધારે છે ? વયર સામી વજ સેનજી એ દશ પૂરવ ધારી રે ગુણ સુંદર સામાચાયજી શાંડિલાચાય ગુણધારી રે.... ૭ શ્રી ધર્મ રેવતિ મિત્રજી ભદ્રગુપ્તને શ્રી ગુપ્ત રે વજ સુરિ દશ પૂરવી યુગ પ્રધાન પવિત્ર રે... તે શાલિપુત્ર આર્ય રક્ષિત મનકને આર્ય સમિત નામ રે યાવત દેવઠ્ઠી વણી થકી વરસે () ગુણધામ રે.. ઇ ૯ શાખા કુલ વળી એહનાં નંદિ આવશ્યકે કહીયે રે
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy