SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ૮ ૧૧ ૧૪ ૧૫ પણના વ્યાખ્યાનની કળા-જ્ઞાન વિમલકત છે રાજા પ્રથમ એ જાણીયે , યુગલિક નર અભિષેક છ કરતાં જાણી આવીયા , હરિ દાખે વિવેક. છ એ બ્રાહ્મી ભરત સુમંગલા પ્રસવે યુગલ સમેત છે સુંદરી બાહુબલ જણે છે સુનંદા શુભ ચેત. છે છે વળી સુમંગલાને થયા છ યુગલ એગણ પચાસ છે શત બેટા હેય બેટડી - શત વિજ્ઞાન પ્રકાશ , એ બહેતર પુરૂષ તણી કળા , નારી કળા ચોસઠ છે લીપી અઢાર સહામણું , કુલચઉથાપે ઉક. , વીસ લાખ પૂરવ કુંવરમાં ત્રેસઠ પૂરવ રાજ , દેશ દીય સવિ પુત્રને , ભરત વિનીતા રાજ.... આ , કાંતિક સુરવણથી દેઈ વરસી દાન એ બેસી સુદંસણુ પાલખી આ ચાર સહસ નરમાન... ઇ , ચૈત્ર વદ આઠમ દિને છે છઠ્ઠ તપ ઉત્તરાષાઢ. ચઉમુઠ્ઠી ઉંચન કરે , પરીષહ સહ આગાઢ , » વરસે કીધું પારણું , ઈક્ષરસ દયે શ્રેયાંસ છ વરસ સહસ છદ્મસ્થમાં વિહાર કરે નિરાશંસ... , ફાગણ વદિ અગીયારસે છે પુમિતાલ ઉદ્યાન છે અઠ્ઠમ ઉત્તરાષાઢશું , પામે કેવલ જ્ઞાન... એ ઇ સકલ સુરાસુર આવીયા ચક્રી ભરત નરીદ , મરૂદેવી સિદ્ધિત ઉત્સવ કરે આણંદ.. . ઋષભસેન આરે કરી ચોરાસી ગણધાર છે સહસ ચેરાસી મુનિવરા સાધવી ત્રણ લાખ સાર છે છે ત્રણ લાખ શ્રાવક જેહને ઉપર પાંચ હજાર , પણ લખ ચેપન સહસ છે શ્રાવિકાને પરિવાર.. , • ચાર સહસ ને સાતસે. ચૌદ પૂરવધર જાણ છે નવ સહસ એહિ કેવલી છે વીસ સહસ પરિમાણ... , છે વીસ સહસ છસય ઉપરે વેકિય લબ્ધિ મુણાંદ છે બાર સહસ છસય વિપુલમતિ , પચાસ અધિક અમંદ , છે તેટલા વાદી જાણીયે વીસ સહસ મુનિ સિદ્ધ ચાલીસ સહસ સાધુ સાધવી , તે મનવાંછિત કીધ , સહસ બાવીસ નવસાયમુનિ . - અણુત્તર પહેતા તેહ ૧૬ ૧૯ ૨૧ રર ૨૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy