________________
‘૧૧૦
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તિહાંથી અયાપાયે આવ્યા -- સમવસરણ કરી છાયા તિહાં પ્રભુ દેશના દીધી કર્ણ કટોરે પીધી..
ઢાળ ૬૮ [૧૪૫૫] તિહાં અપાપામાં વસે માહણ સમિલ નામ તે યજ્ઞ મંડાવ્યો છે તિહાં - તેડયા માહણ રે યજ્ઞના જાણકે ધન ધન વીર વાણી
ધન પ્રાણ રે જેણે હૃદયે આણકે.ધન મગધ દેશ ગોવર ગામથી આવીયા ધરી અહંકાર તે ઈદ્રભૂતિ આદેદઈ
અધિકારી રે માહણ અગીયાર તો ૨ - ઈદ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ સગા ભાઈ તે
વ્યફત સે હમ મંડિત મોરય અપિતા ચલ ભ્રાતા રે મેતાર્ય પ્રભાસ તે...૩ ચઉસહસ ચારસે અછે તેમને સવિ પરિવાર તો એક સંદેહ છે મનમાંહે રે જિમ ગિરિ ભાર તો. , ૪ છવકર્મ તજજીવ શરીર ભૂત તેહ બંધ મોકખ તે દેવનાર પુણ્ય પરલેકને મેક્ષ ન માને રે એ સંશય દેખ તેઅ૫ સુણી વીર સર્વ ને
આવીયા ધરી અભિમાન તે નિઃસંશય કરી તેને
દઈ દીક્ષા રે કર્યો જન્મ પ્રમાણ તો , ગણધર અગીયાર થાપીયા તીર્થ આપે સાર સોહમને આદે કરી હસ્ત દીક્ષિત રે મુનિ ચૌદ હજાર તે , ૭ આર્ય ચંદના આદે દેઈ સાધવી છત્રીસ હજાર એક લાખ એગણ સાઠ વ્રત ધરૂ શંખપ્રમુખ રે શ્રાવકને લહેસિ તે ૮ સુલસા રેવતી આદે દેઈ શ્રાવિકા ત્રણ લાખ સાર અઢારસહસ વળી ઉપર એહી નાણું રે વળી તેરસે સાર તે”, ૯ ચૌદ પૂર્વ ત્રણસે
સાતસે કેવલ નાણું ક્રિય મણપજજવી સગપંચસે રે વાદી ચઉસય માન તે... - ૧૦ ઈત્યાદિક પરિવારશું
કરે ભવિકને ઉપકાર મધ્ય અપાપાપુરિ જિહાં તિહાં આવ્યા રે શ્રીવીર વર્ધમાન તે , ૧૧ પ્રથમ ચોમાસું અસ્થિમામે વિશાલા બાર ચૌદ રાજગૃહી જાણીયે પૃષ્ઠચંપારે નિશ્રાએ ત્રણ સાર તે... • ૧૨ પટમિથિલા દેય ભદ્રિકા આલંભિકામે એક એક અનાર્યજ ભૂમિકા સાવથી રે નિમાયે વળી એક તે ૧૩ બેંતાલીસ ચોમાસા ઈમ કરી કરૂણ અગાર