________________ પરમાતમ સ્વરૂ૫ છત્રીસી પચીસી 7 [૧૪ર૩] જાગો રે સાધુ નિંદણું સાવચેત ન હૈઈ? કાલ ઘણે સોઈ રહ્યા મહ નિદ્રા તજી જોઈ.જાગે રાગાદિક દુઃખ દોષચું મોહ મદિરામેં ઘે વર્ણાદિક પંચવીસમું ગંઠીજાલમિં ઝેર્યો... ચ્ચાર સિદે (?) અસી આગળા પદુગલ પર મેલે ધુમ્રગટમાંહિ ધુપલે ચેતન સુર ભેલો.... ધર્માદિક પંચ દ્રવ્યમ જડ નિંદ બઢાઈ ચેતન જાપત સે લખ્યો જ્ઞાન શક્તિ જગાઈ.... પુદ્ગલ ખેલમેં દેખલે ન્યારે નિરવાણું સુદ્ધ ઉપયોગે સાધ લે પરમાતમ જાણું.... પુદ્ગલ ઘરમાં કાં સૂઈ રાગાદિક ગુણમાંહિ પરવશ બંધન પાવહી નિરમલ જાનેં નાહી.. એ પદુગલ ચેતન દેય કું ત્યારે સહી દેખે મુનિ ચંદ્રનાથ કહે જગ સિદ્ધિ (શિવ) મારગ લેખે પરમાતમ સ્વરૂ૫ છત્રીસી પચીસી [૧૪ર૪] પરમદેવ પરમાતમા પરમ જ્યોતિ જગદીસ પરમભાવ ઉર આન મેં પ્રણમત હું નિસદીસ. એક જવું ચેતન દ્રવ્ય હૈ તમેં તીન પ્રકાર બહિરાતમ અંતર કહ્યો પરમાતમ પદ સાર બહિરાતમ તાકુ કહે લખે ન બ્રહ્મ સ્વરૂપ મગન રહે પર દ્રવ્ય હૈ. મિથ્યાવંત અનુપ... અંતર આતમાં જીવ સે સમ્યગ્દષ્ટ હોય ચેરી અરૂ ફુનિ બારમૈ ગુણથાનક તેં સોય.... પરમાતમ ૫દ બ્રહ્મ પ્રગટયો શુદ્ધ સ્વભાવ કાલોક પ્રમાણુ સબ ઝવકે તિનમેં આય. બાહિર આતમ ભાવ તજ અંતર આતમા હેય પરમાતમ પદ ભજતુ હે પરમાતમ વહે સોય.... પરમાતમ સોઈ આતમાં અવર ન દૂજે કોઈ પરમાતમ ધ્યાવતે એહ પરમાતમ હોય