________________
૬૧૨
સઝાયાદિ સંગ્રહ ઢાળ પ [૭૩] ચાલે સત્ર વિરૂદ્ધ ચારે ભાખે સુત્ર વિરૂદ્ધ યથા છંદ અછાયે ચાલે
તે નહીં મનમાં શુદ્ધ રે..
પ્રાણું ? વીરવચન ચિત ધારો ૧ સૂત્ર પર પરશું જે ન મિલે તે ઉત્સત્ર વિચારે અંધ પરંપરા ચાલ્યું આવ્યું તે પણ તિમ નિરધારે રે... - ૨ નિજમતિ કલ્પિત જનને ભાખે -ગારવ રસમાં માચે યથા છદ ગૃહિક જ કરતે નવ નવ રૂપે નાચે રે.. એક પ્રરૂપણ તેહની ચરણે બીજી ગમને ખોટી પડિલેહણ મુહપત્તિ કરશું કિસી ચરવલી મટી રે... માત્રકવિધિ પાત્રકથી હશે પડેલાં કાજ ચલેટે લેપે દેષ ઘણે ઈત્યાદિક ચરણ મૃષા મળી લેટે રે... . ૫ ચોમાસે જો મેહ ન વસે તે હીંડેયે શ દોષ? રાજ વિરૂદ્ધગમનશું વારીયું મુનિને શે તનુષ રે. . ૬ વર્ષાકાળે વસ્ત્ર વિહરતાં અપ કરતાં નહિં હાણી નિત્ય વાસમાં કાંઈ ન દૂષણ સાહમું હુએ નાણી રે.. - ૭ ઈમ ગતિ વિષય પ્રરૂપણ બેટી એ સાવ છે વિસ્તારે આતમ અરથી જોઈ લેજો ભાવ્ય સહિત વ્યવહારે રે.. . ૮
ઢાળ ૬ [૭૫૪]. એમ પાંચે કુગુરૂ પ્રકશ્યા આવશ્યકમાં જિણ ભાખ્યા સમક્તિ પ્રકરણ બહુભાખી ચાગ (બંદુ પ્રમુખ ઈહાં સાખી. ૧ એ થાનક સર્વ અશક્તિ જે સેવે કારણ વિગતિ તે મુનિ ગુણની નહીં હાણ એ ઉપદેશમાલા વણું.... ૨ જસ પરિગ્રહ પ્રમુખ અકાજ ઉન્માર્ગ કહિયે નવિ લાજ તે તે બે બિમણે બાલ જૂએ પહિલે અંગ વિશાલ. ૩ આધા કર્માદિક થાપે
યતિનામ ધરાવે આપે તે પાપ શ્રમણ જાણજે ઉત્તરાધ્યયને મન દીજે... ૪ જે કુગુરૂ હોયે ગચ્છનાથ નવિ લીજે તેહને સાથ અજ્ઞાની જે ગ૭ ધારી તે બે અનંત સંસારી ૫ ભાવાચારજ જિન સરિખ બીજા નવિ લેખે પરિ પૂછે ગૌતમ કહે શ્રી વીર " મધ્ય મહા નિશીથ ગંભીર.... ૬ જે જ્ઞાન ક્રિયાને દરિયે તે સદ્ગુરૂ ગુણમણિ ભરિયે જે શુદ્ધ પ્રરૂપક નાણું તે પણ ઉત્તમ ગુણું ખાણું. ૭