________________
મુગુરૂની સજઝાયે
ઢાળ ૨ [૭૫૦ ગળીયા બળદ તણે પરે રે જે ન વહે વતભાર તે એસને જાણીયે રે સવ દેશ બે પ્રકારો રે ભવિજન સાંભળો ૧ પાટ-પાટલા વાવરે રે શેષે કલેરે જેહ થાપિતપિંડ જીમે સદા રે સર્વ ઓસને તેહ રે. . ૨ ઓછાં અધિકાં જે કરે રે પડિકમણાદિક ઠાણું સુગુરૂ વચન નવિ જાળવે રે દેશ ઓસને તે જાણે રે. રાય વેઠ સમ ભય થકી રે કિરીયા વિણ ઉપયોગ જેહ કરે તે નવ લહે રે પરભવચારિત્ર યે રે.. . ૪ તે કિરીયા શિથિલ કરી રે દીક્ષિત શીશ અનેક ભવ સાયર અધિકે પડે રે ઓસને અવિવેકે રે ,
ઢાળ ૩ [૭૫૧ નાણ દંસણ ચરણ ભેદથી કહ્યું ત્રિવિધ વ્રત કુશીલ નાણથી નાણુ આચારને કરે ભંગ દુરશીલ, વીર વાણી હદયે ધરી ૧ દર્શનાચાર દર્શન થકી વિશુદ્ધ સવિ પાપી એલીયે ચરણ કુશીલના
હવે લક્ષણ વ્યાપી.. સ્નાન સભાગ અથે કરે જવર ઔષધ આપે પ્રત વિદ્યાદિબલથી કહે નિમિત્તાદિક થાપે... જાતિ કુલ પ્રમુખ આજીવિકા કરે કેળવે માયા સ્ત્રી પ્રમુખ અંગ લક્ષણ કહે વહે મંત્રની છાયા... જીમ અનાચાર મલ વેગથી કરે કુત્સિત શીલ ઘર ત્યજી અધિક માયા ભયે કહ્યું તેણે કુશીલ....
ઢાળ ૪ [૭૨] સંસતો જિહાં જઈ મિલે તિહાં તે હવે નટ જિમ બહુરૂપી ફરે મુનિવેષ વિગેરે..આગમ અર્થ વિચારીયેલ બિહુ ભેદે તે જાણીયે શુભ-અશુભ પ્રકાર મૂઉત્તર ગુણ દેષને
ચગી શુભ સાર પાસસ્થાદિકશું મલ્યા તે થાયે અધમી સંવેગી સાથે મલ્યા. પ્રાયે થાયે ધામી.. પંચાશ્રવ રતગારવી સ્ત્રીજનશું રસ્તો જે મેહે માતે રહે તે અશુભ સંસત્તો. એમ અનવસ્થિત ષ તે સંગતિથી પાવે નિબ સંગથી અંબમાં જિમ કટુતા આવે..