________________
કાયા-માયાની વિનશ્વરતા વિષેની સજા
૬૦૧ [૩૬]. પ્રાણી! કાયા માયા કારમી કૂડે છે કુટુંબ પરિવાર રે
છવડલા ! સમરણ કીજે સિદ્ધનું મારૂં મારું મ કર રે માનવી પંથે વહેવું પરલે પાર રે - ૧ પ્રાણી! સહુને વળાવે સાંકળ્યા મળીયા છે મેહને સંબંધ રે જીવડલા! પ્રાણી! આયુક્ષ અળગા થયા ધો(દી)ઠે એ સંસારી ધંધરે, સમરણ પ્રાણી! કાષ્ઠ પરે રે કાયા બળે વળી કેશ બળે જેમ ઘાસ રે , પ્રાણી! માનવી મર્કટ વૈરાગીયા વળી પડે માયાવિશ્વાસ રે , - ૩ પ્રાણી ! પડાઈ ઉડે જીવ ઉપરે દોરી પવન બળે લેઈ જાય રે, પ્રાણી! ત્રુટી દેરી સંધાય છે આખું ગુચ્યું ન સંધાય રે ૪ પ્રાણ ! કાચ કુર્ભે પાણી કેમ રહે? હંસ ઉડી જાય કાય રે , પ્રાણી ! આશા અતિઘણી આદરે થવાવાળું તેહિ જ થાય રે , - ૫ પ્રાણી! જેને ઘરે નોબત ગડગડે ગાવે વળી વટ રાગ રે , પ્રાણ ! ગોખેં તેહને-ઘૂમતા શૂન્ય થયે વળી ઉડે કાગ રે ,, ,, પ્રાણ! એમ સંસાર અસાર છે શ્રીજિન ધર્મ જ સાર રે , પ્રાણી! શાંતિ સુમર સમતા ધરી ચારતજી વળી અદરે ચાર રે ,, , પ્રાણી! પાંચે તજે રે પાંચે ભજે ત્રણ જીપ ત્રણ ગુણધાર રે , પ્રાણી! રયણી ભેજનું પરિહરે સાત વ્યસન તજો સુવિચાર રે ,, , ૮ પ્રાણી! જયણ કરે ષટકાયની સાંભળે સદ્દગુરૂની વાણ રે , પ્રાણી! સાચી શિખામણ એહ છે એમ કહે છે મુનિ કલ્યાણ રે . . ૯
[૭૩૭] થા મેવાસમેં બે મરદ મગન ભયા મેવાસી કાયા રૂપ મેવાસ બન્યા છે માયા જયું મેવાસી સાહેબકી શિર આણન માને આખર કયા લે જાસી યા મેવાસમે ૧ ખાઈ અતિ દુર્ગધ ખજાના કેટમે બહેતર કઠા વણસી જતાં વાર ન લાગે જેસા જેલ પર પેટાનવ દરવાજા વહે નિરંતર દુઃખદાઈ દુર્ગધાં કયા ઉસમેં તલ્લીન ભયા હૈ રે રે આતમ અંધા.. છિનમેં છેટા છિનમે મોટા છિનમે છેહ દિખાસી જબ જમ રેકી નજર લગેગી બહેત કરે ફરિયાદી મુલક મુલકકી મળી લેકાઈ તબ છિનમે ઉડજાસી પણ મુજરો માને નહિં પાપ અતિ છાપે ઉન્માદી. ..