________________
૬૦૦
સઝાયાદિ સંત - [૩૪] આતન જેસો રંગપતી તેની શી ધરવી માયા ક્ષણમાં થાશે રંગ બેરંગી જેસી બાદલકી છાયા જન્મ્યા તે તે જરૂર જાશે નથી અમર રહેવાના વૃદ્ધ યુવાન કે નાના મોટા સહુએ અવધે જવાના, તેની શીધ(ક) રવી માયા ૧ વિચારો મન એહેવું છે કેણ - અમર થઈને આયા અરે ગુમાની છવલડી રે છાંડ દે મમતા માયા તારા દેખતાં તો કેઈ ગયા ચાલી તારે જાવું એ વાટ શાને મને કરતે નથી જીવડી સદ્ગતિ જવાના ઉચાટ.. - ૨ કાયતારી દીસે જજરી જેહવા કાચને કૂપ વિણસી જાતાં વાર નહિં લાગે જેમ એ રૂપ કુરૂપ એમાં તે શું રાચી રહ્યો રે જહી છે સઘળી માયા - ૩ કાષ્ટ સમ બળશે તુજ કાયા ઘાસ સમ બળશે કેશ એવું દુઃખ નિરખે શમશાને તેય ન સમયે લેશ કૂડી છે કાયા ક્ષણ વિનાશી જેસી બાદલ કી છાયા . ૪ માટીના મંદિર ચણીગણીને પાયે નાખ્યો મજબૂત આયુ છે અથિર તારૂં
તે વિચારે તું ભૂત વીર કહે છે ભીંતડી કાચી તેની જેમ કૂડી માયા . ૫
[૭૩૫. કાયા પુર પાટણ રૂઅડું (કારમું) તેણે પેખો નવ પોળ માન રે હસ રાજા તિહાં રંગે રમઈ મળીઓ મનજી પરધાન રે
મમ કરે માયા કાયા કારમી ૧ જીવ જાણે એ સર્વ માહરૂ કુડ કુડે કુટુંબ સંઘાત રે, (સાંઝઈ=રા) જિમ પંખી વસે (બે) એકઠાં ઉડી ઉડી જાય પરભાત રે. ૨ એક આઉખા ગુણ વેલડી કહલા દેય ચરંત રે એક ધળો ને બીજો શ્યામળે (દિન દિન વધત નહીં) વેલ ઘટતરે.૩ એક તરૂઅર ધન રસ ચઢઈ એક પડે પીપળ પાન રે ચતર પશુઈ મનજી! (ચેતજે=જેને પારખું) ધરજે ધરમનું ધ્યાન રે. ૪. ઈણ વાટે નથી હાટ વાણીયા વળી નથી ગામ વિશ્રામ રે એહવું જાણી સાથે લેજે સંબધુ વેગળું છે મુક્તિનું ધામ રે . ૫ આપણે આત્મા આસાઉલે (બાઉડા) સરસ જોબન લહે વેસ રે મુક્તિ રમણી પરણાવો (રપવિજય) સહજ સુંદર ઉપદે રે, ૬