________________
કામલતાની કથનીની સજઝાયો
રાજાએ નિજ ખગ વિશ્વાસે મારા કરમાં આપ્યું જબ નૃપ મંદિર માંહિ પેસે તબ મેં તસ શિર કાપ્યું - ૧૦ રાયને મારીને પતિને જગાડું ઢઢળતાં નવ જાગે નાગ ડો પતિ મરણ થયે તબ ઉભય ભ્રષ્ટ થઈ ભાગે . નાકી વનમાં ચોરે લુંટી ગણિકાને ઘેર વેચી જાર પુરૂષથી જારી રમતાં કર્મની વેલ મેં સિંચી. માધવ સુત કેશવ પિતૃ શેધન ભમી ગણિકા ઘેર આવે ધન દેખી જેમ દુધ મંજરી ગણિકાને મન ભાવે.. - ૧૩ ગણિકાએ દ્વિજ મુજને સે યે જાણ્યું નમેં લલચાવ્યા ધિક ધિક પુત્રથી જારી ખેવું કમેં નાચ નચાલે. રાજશીકહું ૧૪ જારી રમતાં કાલ વી બહુ એક દિન કીધી મેં હાંસી
ક્યાંના વાસી અને ક્યાં જવાના ? તવ તેણે બથ થી પ્રકાશી - ૧૫ દમન રાખી વાત સુણીને ગુહ્ય મેં રાખી મારી પુત્રને કહયું તમે દેશ સિધા મેં દુનિયા વિસારી. .. પુત્ર વળાવી કહ્યું ગણિકાને હા હા ધિક મુજ તુજને મહા પાતિકની શુદ્ધિ માટે અગ્નિ શરણું હે મુજને... ,, ૧૭ સરિતા કાંઠે ચેહ સળગાવી - અગ્નિ પ્રવેશ મે કીધે કમે નદીના પુરમાં તણાવ્યું અનિએ ભેગ ન લીધો... - ૧૮ જળમાં તણાતી કાંઠે આવી આહિરે બહીર (જીવતી) કાઢી મુજ પાપિણને નદીએ ન સંઘરી આહિરે કરી ભરવાડી... , ૧૯ તે ભરવાડણ દહી દુધ લઈને હું વેચવા પુરમાં પેઠી ગજ છૂટયો કેલાહલ સુણીને પાણીયારી ને હું નાઠી... , પાણી યારીનું બેડુ ફુટું ધ્રુસકે રેવા લાગી દહીં દુધની મુજ મટકી કુટી હે તે હસવા લાગી .. . ૨૧ હસવાનું કારણ તે પૂછયું વીરા! મે અથ ઈતિ કીધું કેને જોઉ ને કોને રેઉં હું
દેવે સુખ અને દીધું... . ૨૨ મહીયારીની દુઃખની કહાણી સુણી મૂછ થઈ દ્વિજને મૂછ વળી તવ હા હા ઉચ્ચરે દ્વિજ કહે ધિક્ ધિક મુજને... ૨૩ માં દીકરે બેઉ પસ્તા કરતાં જ્ઞાની ગુરૂને મળીયા ગુરૂની દીક્ષા શિક્ષા પાળી ભવના ફેરા ટળીયા... . એક ભવે ભવ બાજી રમતાં ઉલટસુલટ પડે પાસા નાના વિધ ભવભવ સાકળચંદ ખેલે કમ તમાસા... - ૨૫