________________
સજઝાયાદિ સંગ્રહ
ઉજળી વેદના ઉપની પણ ડરીયા નહિં તિલમાતા સુર થાકી પ્રગટ હજી થયે દેવતા રૂપ સાક્ષાત , ૧૦ કરડી એમ વિનવેજી તારાં સુરપતિ કિયાં રે વખાણ મેં મૂઢમતિ સર નહીંછ અને ઉપસર્ગ દિયે અથાગ ૧૧ તન મનશું ડગીયા નહીંછ તે ધર્મ પાયે પરમાણ ખમજો અપરાધ માહરે ઇમ કહીને ગયે સુર ઠાણ - ૧૨ વીર જિણુંદ સમે સર્યાજી કામદેવ વંદન જાય વીર કહે ઉપસર્ગ દયા તુમ દેવ મિથ્યાવાએ આય . ૧૩ હા સ્વામી ! સાચું છેજી તવ શ્રમણ શ્રમણને બેલાય ઘર બેઠા પરસહ સહયાંક ઈમ પર સ જિનરાય, ૧૪ વીસ વરસ શુદ્ધ પાળીયાંજી શ્રાવકનાં વ્રત બાર પહેલા દેવ લેકમાં ઉપન્યાજી ચવિ જાશે મેક્ષ મઝાર , ૧૫ મરૂધર દેશ સદામણજી જયપુર કીયે રે માસ અષ્ટાદશ શત છ સીએજી ખુશાલચંદ જોડ પ્રકાસિ , ૧૬
ક કામલતાની કથનીની સઝાય [૨૮] શકહું કથની મારી રાજ શી કહું મને કમેન્ટ કરી મહિયારી, રાજ શી કહું ૧ શિવપુર ગામના માધવ દ્વિજની હું કામ લતા ભધ નારી રૂપ કલા ભરયૌવન ભાવે ઉર્વશી રંભા હારી... - ૨ પારણે કેશવ પુત્ર પિઢાડી હું ભરવા ગઈ પાણી શિવપુર દુશ્મનરાયે ઘેરી હું પાણીયારી લુંટાણું. . સુભટોએ નિજ રાયને સંપ રાયે કરી પટરાણી સ્વર્ગના સુખથી પણ પતિ માધવ વીસરી નહિં ગુણખાણી... વરસ પન્નરને પુત્ર થયે તબ માધવદ્વિજ મુજ માટે ભમતે યેગી સમ ગેખેથી દીઠે જાતાં વાટે. દાસી દ્વારા દ્વિજને બોલાવી દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું “ચૌદશ નિશિ મહાકાળી મંદિર મળશું વચન મેં આપ્યું... . ૬ કારમી ચુકે ચીસ પિકારી મહીપતિને મેં કીધું એકાકી મહાકાળી નવા તુમ દુખે મેં વ્રત લીધું.. . ૭ વિસરી બાધા કે પી કાળી પેટમાં પીડ થઈ ભારી રાય કહે એ બાધા કરશું તતક્ષણ ચૂંક મટી મારી. . ૮ ચૌદશને દિન રાજા રાણી એકાકી પગ પાળી મહિપતિ આગળ ને હું પાછળ પડયા બિંદુ મહાકાળી. . ૯
છે
»