SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લાવતીની સજા સૂકું વન સવિ મરિયું સૂકી નદી વહે પર ભવિ પ્રણિી રાણીચે સુત તિહાં જનમીયો કર ઉગ્યા સસબૂર... શીયલને ૧૫ રાજાને જઈ વીનો પાયે હરખ વિશાળ , રાણીને તેડવા મક મંત્રીને તતકાળ... . . ૧૬ રાયરાણી મન ચંગણું આવ્યા નગર મેઝાર. વચ્છવ રંગ વધામણું હુઓ ત્યાં જયજયકાર... , [૭૧]. એક દિન રાય રાણી મન રંગે મનમાં ખેલણ જાવે તવ તિહાં સાધુ ધર્મ ધુરંધર તેહને દરશન પાવેજી. ભવિયણ ! ધર્મ કરે મન શુદ્ધ ધરમે સંપત્તિ થાય છે ધરમે મન વછિત સવિ હવે ધરમે પાપ પલાયજી ભવિયણ૦ ૨ પય પ્રણમી સાધુને પૂછે ભગવંત મુજને ભાજી રાણી કર છેલા કિશું કારણ તેને ઉત્તર દાજી. સાધુ જ્ઞાની અણી પરે બેલે મહા વિદેહમાં રહેતાં ચહેંદ્રપુર નારી નૃપ વિક્રમ લીલાવતી વિલસતાજી... પુત્રી પ્રસવી રૂપ અનેપમ સુચના ગુણ ખાણીજી વિદ્યાવંત વિદેશી સડે વદતે અમૃત વાણીજી.. સુચના સેવન પિંજરમાં સૂડો ઘાલી રાખે ગાહા ગુઢા નવલા ગાવે મનહર મેવા ચાખે મનમાં કીર વિમાસે એહવું પિંજર બંધન રહેવાજી આશ પરાઈ કરવી અહેનિશ પરવશ સુખ લહેજી એક દિન પિંજર બાર ઉઘડી પોપટ તવ નીકળીજી વનમાં તરૂ શાખાયે બેઠો મનવાંછિત સવિ ફળીયા સુચના સૂડાને વિરહે તત ક્ષણ મૂછિત થઇ રાજા પાસ નખાવી સૂડે બંધાવીને લાવે છે... રીસણ સૂડાભું કુમારી પ બહુ તસ દેજી સડો પણ તનુ દેહ તજીને ભૂખતૃષા બહુ વેદે છે. શુભ પરિણામે સૂડો થવીને સુરલે કે સુર થાવેજી કુમારી તસ વિરહે તનુ તને દેવાંગના પદ પાછ... - ૧૧ સુરલોકે સુર સુખ વિલસીને ઇiણે સજા હુએ દેવી પણ તે ત્યાંથી થવીને હુઈ કલાવતી જુએ ..
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy