________________
સજઝાયાદિ ગ્રહ કિસી કુમતી મુજ ઉપનીઝ કીધો સબલ અન્યાય -છપ્યું હવે કેણ કામનુંછ રાજ-રમણું ન સહાય” સુણ૦ ૧૧ ચય રચાવી ચંદને
બળવાને તિહાં જાય લેક મળી વારે ઘણું છે વચન ન માને રાય.. - ૧૨
[ ૧] કલાવતીને જે થયે તે સુણે જે પ્રતિકાર ભવિ પ્રાણી કર છેદન વેદના થકી સુત જ તેણિવાર.. - શીયલને મહિમા જાણીયે શીયલે સંપત્તિ થાય વિઘન વિષમ દરે ટળે સુર-નર પ્રણને પાય.. . શીયલને ૨ પુત્ર પ્રત્યે કહે પદમણી શું કરૂં તાહરી સાર , માહરી કૂખે અવતર્યો તું નિભાંગીયાકુમાર.. -અશુચિપણું કેમ ટાળશું પાળશું એ કેમ બાળ -શોચ કરે રેવે વળી વન મહે તતકાળ.. ,
શીયલે સૂકી નદી વહી પાણી આવ્યું નજીક • જાણે કે જળ લેઈ જાયશે વચ્ચે બેઠી નિભીક... અટે દઈ ચિહુ દિશે નદી વહી દેય ધાર " બળે બાંહ્ય નીચી કરી જળમાંહે તેણે વાર.. , નવ ૫૯લવ નવલી થઈ
બેરખા સેંતી બાંહ બીજી પણ તિમહીજ થઈ પામી પરમ ઉત્સાહ.. અચરિજ દેખી આવીયે તાપસ એક તેણી વાર . જનકના મિત્ર જાણ કરી બોલાવે સુવિચાર. . રે પુત્રી! તાપસ કહે એકલી અટવી મઝાર , કેમ આવી? મુજને કહે તવ ભાગે સઘળા વિચાર. . કે તાપસ એમ કહે રાજને કરૂં ઉતપાત , કલાવતી તવ વિના કેપ મ કરે મુજ તાત, તાપસે તિહાં વિદ્યા બળે અવલ ર આવાસ , કલાવતી સુતશું તિહાં અહે નિશ રહે ઉલ્લાસ, કઠિયારા તેણે અવસરે દેખી એહ વિચાર દોડયા દેવા વધામણી રાજાને તેણી વાર મંત્રી અરજ કરે તિરસે સુણે રાજન સુકુમાળ , -અવધિ દી એક માસની ખબર કરૂં તત કાળ.
એમ કહી શોધકરણ ચલે એહવે આવ્યા કઠિયાર , -રાણીની વિગત કહી સવે હરખે ચિત્ત મઝાર... .