________________
નળ દમયંતીની સઝાય
૧૧૭૩ અબળા સાથે જોર ન કીજે રે સુણી સુણે સાજન છેહ ન દીજે રે દક્ષિણ કરતણી દીધી વાચરે છાંડી તવ તે કિમ હુયે સાચ રે..૭ દઈ દઈ દરિસન દુઃખ ન ખમાયે રે તુજ વિણ વાલમ દિનકિમ જાયે રે રેતી જતી હિંડે ફરતી રે માગ દીયે તે પેસું ધરતી ૨. ૮ ઈમ વિલવંતા પિઉ નવિ દીઠે રે હૈ હીયડા કાં થયો ધીઠે રે વલભ વિરહ ક નવિ ફાટે રે કિમ દુઃખ દેખીશ તું પિઉ માટેરે...૯ ગિરિ ઝરણા જિમ આંસુ નીર રે લુ છે અબળા લેઈ ચીર રે ચીરે લખીયા અક્ષર વાંચે રે પિઉના લખીયા માટે રાચે રે... ૧૦ અક્ષર પીઉના વાંચી ચાલે રે પીયર વાટે તવ તે હાલે રે વાટે સારથપતિ એક મળીયે રે ચેરતણે ભય તેહને તળીયે રે..૧૧ તિહીંથી ચાલે અબળા બાળી રે પવત દીઠે બહુ વંસ જાળી રે સાત વરસ તિહાં શાંતિ નિણંદ રે પૂજે પ્રતિમા મન આણંદ રે.. ૧૨ તિહાંથી માસીને ઘરે આવે છે જાણે તે તવ ભીમ તેડાવે રે તાત તણે ઘરિ પુણ્ય પ્રભાવે રે નિજપતિ મિલીયે બહુ સુખ પારે૧૩ કુબર છતી રાજ તે પાળે રે સકલ પ્રજાના સહુ દુઃખ ટાળે રે નળ દમયંતી(દવદંતી) છાંડી ભેગ રે સદ્દગુરૂ પાસે લીધો યેગ રે. ૧૪ તપ જપ સંયમ બહુલ કીધાં રે દેવત, સુખ તાણી લીધાં રે તપગચ્છ(ણ)ઉદયાચલિ વરસુર રે દિન દિન ચઢતે જેહને નુર રે...૧૫ શ્રી વિજય દેવસૂરિ શણગાર રે નિત નિત નામે જય જયકાર રે શાંતિચંદ્રગુરૂ ગુણ(ગણ)ધામ રે શિષ્ય અમરત તસ નિત્ય જપે નામરે..૧૬
| [૧૩૬). નથી ડરતી હે નલ રાજાની રાણી દમયંતી સતી વન ફરતી હે નળરાજાએ મૂધ વનમાં એકલી ભાઈ કેશલ દેશને નૈષધપતિ તેને સુત છે નળરાજ પતિ
ભાઈ કુબેર છે તેહને દુષ્ટ મતી નથી. ૧ ભાઈ કુબેર જુગટું ખેલાવે છે ભલા રાજપાટ સબ મેલાવે છે
નળ રાજા એ વનમાં જાવે છે..... ૨ નળ રાજાના સુખને કહેનારો કાંઈ રાજ ભવનમાં વસનારે
સાથે દમયંતીને સથવારો... - ૩