________________
કમની સજા વાચના પાંચસે સાધુને તે જેગી વો થયે વૃદ્ધ અનાર્થ દેશે સુમંગલ ઉપજો જેગી વટે સંબધજી.. કૃણ પિતાને ગુરૂ નેમીકવર દ્વારિકા ઋતિ સમૃદ્ધ ઢઢણ કષિ તિહાં આહાર ન પામ્યા પૂર્વ કમ પ્રસિદ્ધજી. આદ્રકુમાર મહંત મુનીશ્વર ત્રત લીધો વૈરાગજી " શ્રીમતી નારી સંઘાતે લુબ્ધ હે હે કમ વિપાકજી. સેલક નામે આચારજ મોટે રાજપિંડ થયે વૃદ્ધ મદ્યપાન કરીને રહે સૂતે નહિં પડિકમણ સુદ્ધજી. કમલપ્રભ ઉસૂત્ર થકી થયે સા વિદ્યા ચારિજજજી તીર્થકર લેમેં લિંગ માંડયો એ દેખે અચરિજજી.. નદિષેણ શ્રેણુકને બેટે થયો મહાવીરને શિષ્યજી બાર વરસ વેશ્યાસું લુબ્ધ કર્મની વાત અલકખજી.. ભગવંતનો ભાણેજ જમાઈ વિરમું કીધી વેઠીજી તીર્થંકરનાં વચન ઉથાપ્યાં હુઓ જમાલી સુરઢંઢજી... રજજા સાધવીને રેગ ઉપન્યો વિણઠે કેદ્ર સરીરજી ભમી અનંત ભવ દુઃખ સહેતી દોષ દેખાડયો નારીજી. શીલ સન્નાહ ઘણો સમજાવી તેહિ ન ચૂકયા સાલજી જષિરાય રૂલી ભવમાંહે ભુંડી ઘણે હવાલજી. લખ ભાવે સીમ રૂલી વળી લખમણ કવચન બેલ્યાં એમજી તીર્થંકર પરપીડ ન જાણી મૈથુન નિવાર્યો કેમ.... મુઈ જાણી મૂકી વનમહે સુકુમાલિકા સરૂપજી. સાર્થ વાહે ઘર ઘરણી કીધી કમને અકલ સરૂપજી.. હિણી સાધુ ભણે વહેરાવ્ય કડ તુ તેડછ ભવ અનંત ભમી ચિહુ ગતિમાં કર્મ ન મૂકે કેડછ... એમ મૃગાંકલેખા મૃગાવતી શતાનીકની નારીજી કષ્ટ પડી કમલા રતિ સુંદરી ' કહેતાં નાવે પારજી. કમ વિપાક સુણી એમ કડવા છવ કરે જિનધમજી જીવ અછે કર્મ તું છે પણ હવે અપિતુ કર્મ જી. શ્રીમુલતાન નગર મૂલનાયક પાર્શ્વનાથ જિણ જેય વાસુપૂજ્ય શ્રીસુમતિપ્રસાદે લેક સુખી સહુ કેયજી.. શ્રીજિનચંદસૂરિ જિનસિંહરિ ગ૭પતિ ગુણપૂરજી! સિધુ જેસલમેરી શ્રાવક ખરતરગચ્છ પડુરજી... * સ-૩૭.
૩૨