________________
પ૭૬
સઝાયાદિ સંગ્રહ મુક્તિ ભણી ઉઠયા જે મુનિવર તે પણ ચૂક્યા કે સતીયા માંહે પડયાં દુઃખ સબલાં મત કે પાપ કરેઈજી.. મુણ કુણ જીવ વિખ્યા કરમે તેહ તણું કહું નામ કમ વિપાક ઘણાં અતિ કડવાં ધરમ કરે અભિરામજી.. આદેશ્વર આહાર ન પામ્યા વરસ સીમ કહેવાયજી ખાતાં-પીતાં-દાન દીયંતાં મત કરે અતરાયછે. મહિલનાથ તીર્થકર લીધે સ્ત્રી તણે અવતારજી તપ કરતા માયા કીધી
કમેં નગરનું કારજી...
કીધો ઉપસર્ગ ઘેરજી મહાવીરને પણ ચીસ પડાવી કરમસું કેહે જેરજી. સાઠ સહસ સુતને સમકાલે લાગ્યું સબલે દુઃખ સગર રાય થયે મૂછ ગત કરમ ન સાંસે સુખજી.. વળી સુભૂમ અતિસુખ ભગવતે વટખંડ લીલવિલાસજી સાતમી નરકમાંહે લઈ નાખે કર્મને કિયે વીસવાસજી. બ્રહ્મદત્તને અધે કીધો દીઠાં દુઃખ અપારજી કુરુમતિ કુરુમતિ પડયે પિકારે સાતમી નરક મઝારજી... ઇંદ્ર વખાણે રૂપ અને પમ તે વિણઠે તતકાલજી સાતમેં વરસ સહી બહુ વેદના સનતકુમાર કરાલજી.. કૃષ્ણ કણ અવસ્થા માં દીઠે દ્વારિકા દાહજી માત-પિતા પણ કારી ન શકાયા આપ રહ્યો વનમાંહિજી... રાણે રાવણ સબલ કહાતે નવગ્રહ કીધાં દાસજી લક્ષ્મણ લાગઢ લુંટાયે દશ શિર છેલ્લાં તાસજી... દશરથ રાય દયે દેશવટે રામરહીયે વનવાસજી વલી વિયોગ પડયે સીતાને આઠ પહોર ઉદાસજી... ચિર પ્રતિપાલ્યા ચારિત્ર છેડી લીધે બાંધવ રાજજી કંડરીકને કમે વિટં
કેઈન સર્યો કાજજી. કેણિકે કાષ્ઠ પંજરમાં નાખે શ્રેણીક આપણે બાપજી નરક ગયો નારી મારી તે પ્રગટ હિંસા પાપજી.. જસુ અઢાર મુગટ બદ્ધ રાજા સેવા કરે કર જોડીજી કેણિકથી બીહત રાય ચેડે કૂપ પડયે બેલ ડીજી... લુબ્ધ મુંજ મૃણાલવતીનું ઉજેણીને રાયજી ભીખ મંગાવી શૂળીએ દીધે કર્ણાટ રાય કહાયજી....