________________
૧૦૯૬
સઝાયાદિ સંહ એહવા વચન સુણીને કાને કંસને જાય પિકારી અર્ધમત્તા ઋષિએ વચન કહ્યાં જે તે મુઝને દુઃખકારી... તેહ વયણ સુણીને કસે કીધે એક ઉપાય વસુદેવ પાસે બેલજ લીધે દેવકી ગભ જે થાય છે તે બાલક તે અમ ઘર વાધે તર્વ માને વસુદેવ કંસ રાય તિહાં રાજી હુઆ સુખ ભોગવે નિતમેવ.. જે જે ગર્ભ ધરે છે દેવકી તવ તિહાં કંસરાય સાત ચેકી તે ઉપર મૂકી કપટ ખેલે દાય....
૧૦ ર૩૭]. તેણે કાલે તેણે સમે
ભદિલપુર છે ગામ નાગ શેઠ તિહાં વસે
સુલસા ઘરિણી નામ.. ધણ-કણુ-કંચણ છે ઘણું અદ્વિતણે નહિં પાર પણ મૃત વંઝા તે સહી સેચે હિદય મઝાર... તવ તે છરૂ કારણે
હરિ ગમેષી દેવ આરાધે એકે મને
નિત્ય નિત્ય કરતી સેવ... ૩ ઢાળ : કેટલેક કાળે સેવા કરતાં તૂટે દેવતિહાં આય રે માઈ કિણે કારણ મુજને સેવે શ્યાની છે તુઝને ચાય રે માઈ
પુણ્ય તણું ફળ મીઠા રે જાણો. ૧ વળતી સુલસા એણે પરે બેલે જોડી બેઉ હાથ હે દેવા જેણે કારણ મેં તુઝને આરાધ્યા તે સુણજો તમે નાથ હે દેવા. ૨ ધન (ધાન્ય)તે મારે ભરીયા ભંડાર તેની ગરજ ન કાંઈ હે દેવા સુઓ બાલક જીવતાં થાય તે મઝ આપ ઉપાય હે દેવા , ૩ વળતું દેવતા એણી પેરે બેલે તું સાંભળ મારી વાત રે માઈ મુવા બાળક જે જીવતા હવે તે મુઝ (શક્તિ-ઉપાય) ન કાંય રેમાઈ વળતી સુલસા એણે પેરે બેલે સાંભળ મારા ભાય હો દેવા મુવા બાલક જે (તુજથીનજી-જીવતા ન થાય) કેય અવર ઉપાય હોદેવા કથળીમાં જેટલું નાણું ઘાલે તેટલું તે નીકળાય રે માઈ પૂર્વ પુણ્યના સંચજે હવે તે સર્વે વાતું થાય રે માઈ. ૬ વળતી સુલસા એણપરે બેલે સાંભળ તું ચિત્તલાય હે દેવા ગુઠો પણ અણત્રુઠા સરિખે મરી ગરજ ન સરી કાંય હે દેવા ૭ વળતે દેવતાએણિ પરે બેલે તું સુણજે ચિત્ત ઠાઈ રે માઈ તતકાલ જે બાળક જન્મે તે તુઝને હું લાંય રે માઈ. ૮