________________
એ પચે
દેવકીની-દેવકીના છ પુત્રની સજા
૧૦૯૫ છયે મુનિવર હે દેખી સાંશે ઉપને હું કિમ થઈ રે ઉદાસ સાંસે નિવારણ હે કા કારણે આવીયા રે આવ્યા નેમ જિણેસર પાસ : ગુણ અનંતા કહીઈ હે પ્રભુજી તુમ તણા રે કેમ વરણવું જીભડી એક ગુણ અનંતા પાર પામુ નહી તુમ તણું જે હેય જીભ અનેક... - ૫ ધન્ય દિવસે ધન્ય વેલા આ ઘડી રે ભેટયા તરણ તારણે જહાજ મનના મારથ હે પ્રભુજી માહરા રે તુમે દેખી રહ્યા છો જિનરાજ ૬
૯ [૧ર૩૬]. દુહા : દેઈ પ્રદક્ષિણું વાંદતાં બોલ્યા શ્રી જિનરાય જેણે કારણ તમે આવીયા તે સુણ જે ચિત્ત લાય નેમ કહે સુણ દેવકી
સાંસે ઉપને તેય છયે મુનિવર દેખીને
તું પુછણ આવી મેય... તહત કહે તવ દેવકી
જેડી દેનું હાથ હા સ્વામી ! સાસે પડે તે ભાંજે શ્રી જગનાથ.. એ છયે તારા દિકરા
તુ શંકા મ કરે કાંય છયે વહેરણ જે આવયા તેહની તું છે માંય... ઢાળ : તીન સંઘાડે તુમ ઘરે મુનિવર આવ્યા ત્રીજીવાર તે દેખી સાંસે પડ્યા
છએ એકણુ અણુહાર
રૂડે રૂપે રે પુત્ર તમારા રાણી દેવી નાગ શેઠ સુલ સાઘર વધીયા મ કરોસ સંકા લગાર દેવકી રાણી તારા જનમીયા નલ કુબેર અનુહાર.. - ૨ નહીં નિચ્ચે સુલસાના જાયા માને વાત અમારી ઉદર તમારે એ આળેટયા નહીં કોઈ માતા અનેરી.... કેણિ વિધિ પુત્ર હમારા પ્રભુજી જેડી દેનું હાથ એ જાયાને મર્મ ન જાણું તે ભાખે મુઝ નાથ .. . જીવયસા તારો ભેજાઈ બોલી તે અણુ વિમાસી અઈમ ઋષિ આવંતે દેખી તેહની કીધી હાંસી... ધન યૌવન ને મદની માતી બોલી તે ખેટી રીત આને અર્ધમત્તા મુનિવર મળીને ગાઈએ ગીત.. મુરખ | ગીતારી માની ખબર પડે શી તારી ' દેવકી ગભ જે સાતમે થાસે તે તજ કુલ ક્ષયકારી. . ૭ જરાસંઘની થઈ પુત્રી - - કંસ તણું થઈ ઘણુંયાણ મારો બેડો પાછા નવિ ફરે છે તે વાત ન જાણી. . ૮
••••