________________
૧૦૭૮
સઝાયાદિ સંગ્રહ વીર જિણેસર એમ ભણે રે બેઠી પરષદા બાર ધમ કરો તમે પ્રાણીયા રે જિમ પામે ભવ પાર રે ધમ હૈયે ધરે
ધમના ચાર પ્રકારો રે. ભવિયણ સાંભળે
ધમ મુક્તિ સુખકારે રે... ધર્મ, ૧. ધમ થકી ધન સંપજે રે , ધર્મ થકી સુખ હોય ધમ થકી આરતિ ટળે રે ધર્મ સમ નહિ કેય રે... ૨ દુગતિ પડતાં પ્રાણીયા રે રાખે શ્રી જિન ધર્મ કુટુંબ સહુ કે કારમું રે મત ભૂલે ભવિ ભમ રે.. , જીવ જિકે સુખીયા હુઆ રે વળી હવે છે જેહ તે જિનવરના ધર્મથી રે મત કેઈ કરે સંદેહ રે. . સેળસે ને છાસઠ સમે રે સાંગાનેર મઝાર પાપ્રભુ સુપસાઉલે રે
એહ ભણ્ય અધિકાર રે... . હમ સ્વામી પરંપરા રે ખરતરગચ્છ કુળચંદ યુગ પ્રધાન જગ પરગડે રે શ્રી જિનચંદ સુરિંદ રે... તાસ શિષ્ય અતિ દીપતે રે વિનયવંત જસવંત આચારજ ચઢતી કળા રે જિન સિંહ સૂરિ મહંત રે , પ્રથમ શિષ્ય શ્રી પૂજ્યના રે સકળચંદ તસ શિષ્ય સમય સુંદર વાચક ભણે રે સંઘ સદા સુજગીશ... " દાન શીયલ તપ ભાવને રે સરસ રચ્ચે સંવાદ ભણતાં ગુણતાં ભાવશું રે
ઋદ્ધિ સમૃદ્ધિ સુપ્રસાદ રે.. . ૯ ક દિકપટ (દિગંબરમત) ખંડન સક્ઝાય ૧૨૧૬] શ્રી અહો એક ગુણ જ્ઞાન વિણ ના ગલા નારિની મુગતિ જિન ભુગતિ દોષી નારિના પોષીઆ નારીની મુગતિની વાત વારિ જિનાચાર શોષી, શ્રીઅો ૧ દેખિ રાજીમતી નેમિ જિન મહાસતી નેમથી આગળ મૂગતિ પહુતી નારિની મુગતિ ગતિ ઠેલતા જાણજે આગમ હૃદયની આંખિ સુતી. ૨ ઋષભ મરૂદેવિ માતા ગયા મુગતિમાં રાષભથી આગળ જે વિચારી પૂણ્ય વતી સતી નારિ જિન નિજણી સાતમ નરગ નવ જાઈ નારી.૩ પુરૂષથી પાપ અધિકું નહિં નારિની પૂનિ અધિકી પ્રત્યક્ષ દીસિ માસ ખમણાદિ તપ બહુ તપી મન બલી તેણિ ઉંચી ગતિ પાપ પીસિ પાપ પીસી સતી નારિ હલઈ થઈ વેદ છેદી ચડિ ક્ષેપક શ્રેણું ચંદનાદિક સતીની પરઈ કેવલી મૂગતિ જાતા વરિ મૂઢ કેણી , ૫