________________
દિનાદિ ચતુક સંવાદની સજઝાય
૧૦૭૭ મરૂદેવી ગજ ઉપરે રે દેખી પુત્રની અદ્ધિ, મુજને મન માંહે ધર્યો રે તતક્ષણ પામી સિદ્ધિ સેભાગી ૧૨ વીરવંદન ચત્યે મારગે રે ચાં ચપળ તરંગ દર નામે દેવતા રે
તેહ થયે મુજ સંગ.. ૧૩ પ્રભુ પાય પૂજન નીસરી રે ' દુર્ગલા નામે નાર કાળ ધરમ વચમાં કરી રે પહોંતી સ્વર્ગ મઝાર.. કાયાની શોભા કારમી રે રૂ૫ કિશે અભિમાન ભરત આરીસા ગુવનમાં રે પામ્ય કેવળ જ્ઞાન આષાઢાભૂતિ કળા ની રે પ્રગટ ભરત સરૂપ નાટક કરતાં પામી રે કેવળ જ્ઞાન અનુપ... દીક્ષા દિન કાઉસ્સગ રહયે રે ગજસુકુમાલ મસાણ સોમલે શીશ પ્રજાળીયું રે
સિદ્ધિ ગયા શુભ જાણે... - 19 ગુણ સાગર થયે કેવલી રે સાંભળી પૃથ્વીચંદ પિતે કેવળ પામીયે રે સેવ કરે સુર ઇદ્ર..... એમ અનેક મેં ઉદ્ધરયા રે મૂક્યા શિવપુર વાસ સમય સુંદર પ્રભુ વીરજી રે મુજને પ્રથમ પ્રકાશ
૫. [૧૨૫]. દુહા : વીર કહે તુમ સાંભળે દાન શીયલ તપ ભાવ
નિદા છે અતિ પાપિણી ધર્મ કર્મ પ્રસ્તાવ.. પરનિંદા કરતાં થકાં પાપે પિંડ ભરાય વેિઢ રાઢ વાધે ઘણી દુર્ગતિ પ્રાણ જાય.. નિંદક સરખો પાપિ ભૂંડે કેઈ ન દીઠ વળી ચંડાળ સમો કહ નિંદક મૂખ અદીઠ.. આપ પ્રશ સા આપણી કરતે ઇંદ્ર નરિંદ લઘુતા પામે લેકમાં નાસે નિજ ગુણ વૃદ.. કે કેહની મકર તમે નિંદાને અહંકાર આપ આપણુ ઠામ રહે સહુ કો ભલે સંસાર... તે પણ અધિક ભાવ છે 'એકાકી સમરથ દાન શયલ તપ ત્રણે ભલા પણ ભાવવિના અજ્યW... અંજન આંખે આંજતાં અધિકે આણ રેખ રજમાંહી તજ કાઢતાં અધિકો ભાવ વિશેષ... ભગવંત હઠ ભજન ભણી ચારે સરિખ ગણુતા ચારે કરી મુખ્ય આપણ ચઉવિધ ધર્મ ભર્ણત.