SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ દાન ધર્મ ફળ-ધન ભાવનાની સજા ૧૦૧ દાતાર હે જગ વાલા રે જિમ સહુ આવીઓ વંછઈ મહ રે સમુદ્ર ન વંછે કોઈ આવતુ રે જુઓ વિમાસીને એહ રે . ૫ નદાન ન દેસે સંપત્તિ જે લહી રે તે પછતાસઈ નર-નાર રે શ્રી વિનય દેવ સૂરિ ઈમ ભણઈ રે દાનઈ તે પહોંચઈ ભવ પારિ રે ૬ [૧૨૦૯) સમવસરણ દેવે રચ્યું રે બેઠી પર્વદા બારે રે ચઉમુખ દીઈ પ્રભુ દેશનારે દાનત અધિકાર રે ભવિ પ્રાણીયા રે ! દાન ઉલટર દીજઈ રે દીધું તે સાથઈ લીધુંરે ખાધું તેહજ બેઠું સદ્દગુરૂ વયણ સુણી ઈસ્યા રે પ્રત્યક્ષ પારખું જોયું રે ભાવિ પ્રાણીયારે ૨ શાલિભદ્ર સુખ ભેગવઇ રે દાન તણુઈ સુપસાય રે ધને કયવને રિષિવરા રે જગમાં સદ્દગુણ ગાય રે. . ૩ હય ગય રથનઈ પાલખી રે દિન દિન. દેલત ઝાઝીરે નવ વિધ પરિગ્રહ નિત્ય નવઈ રે જગમાં જસ રહઈ ગાજી રે આપ્યા ઉડદના બાકળા રે ચાવી ચંદન બાલા રે કેવલ લહી મુગતિ ગઈ રે નામઈ મંગલ માલા રે.. . દાને દેવ બુઠી કરઈ રે સાડી બારહ કેડી રે અહો અહેદાન ભલું દીયું રે દેવ કહઈ કરજેડી રે... રતન રાશિ કે દીઈ રે આપઈ કનકની કેડી રે અભયદાન જગમાં વડું રે નાવઈ એહની જોડી રે... - ૭ અવસરિ દાન દીયે નહી રે પામીજે નર આથો રે માખીની પરે મૂરખા રે ઘસતાં જાઈ હાથ રે વિશુદ્ધ વાણી વરની રે સાંભળી દીજઈ દાને રે પરમાનંદ પદ પામી રે થઈઈ. સિદ્ધ સમાન રે.. . શ્રી મહાવીરે ભાખીયા સખી ધમના ચાર પ્રકાર રે દાત શીયલ તપ ભાવના , પંચમી ગતિ દાતાર રે શ્રીમહાવીરે દાને દેલત પામીયે દાને કેડ કલ્યાણે રે દાન સુપાત્ર પ્રભાવથી , કયવને શાલીભદ્ર જાણે રે ૨ શીયલે સંકટ સવા ટળે , શીયલ વાંછીત સિદ્ધ રે શીયલ સુર સેવા કરે - - સોળ સતી પરિસિદ્ધ રે , ૩
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy