________________
-૧૦૭૭
સઝાયાદિ સંગ્રહ - ચકીસર તીર્થકર પદવી - - શાંતિનાથ દેય પામી રે - ઘનિ ચંદન બાલા નઈ કેવલ દી મહાવીર સ્વામી રે... દાન. ૩ - દાનિ શાલિભદ્ર સુર સમવડિ, પાપે બહેત દિવાજા રે -દાનિ કયવને ભ ભોગી મૂલદેવ હુઓ રાજા રે.. . - દાનિ રિદ્ધિ વૃદ્ધિ નવનિધિ ઘેર દાનિ કુટુંબ સાગા રે નિમિવિજય કહે દાનિ લહિઈ - મનવંછિત સુખ ભેગા રે.. .
[
૧૭] પ્રણમી સિરી ગયમ ગણધાર જેહનઈ નામઈ જય જયકાર સુપાત્ર દાનતણ ફળ કહું શ્રી જિનવરના મુખથી લહું... ૧ - સારથ વાહ ધનાવહ સાર વંદી મુનીને હરખ અપાર - ધુતનું દાન દીધું ગહગહી તીર્થંકરની પદવી લહી. ૨
ખીર દાન ભવ પહિલઈ દીધા શાલિભદ્ર પામ્યા બહુ ઋદ્ધિ - જિનવર હાર્થિ સંજમ લીધા હિતા તે સરવારથ સિદ્ધ. - ભવ પહિલઈ ગંગદત્ત કુમાર ભાવિ પકિલાભાઈ અણગાર
ભવ બીજઇ કેવને હાઈ બહુ ભાગી ધનવંત જોઈ.. - ચંદન બાલા કેવલ વરી અડદ બાકુલ આપ્યા મન ધરી
વીર જિનવરને હરખ અપાર સોવન્તવૃષ્ટિ થઈ તિણિ વાર... -સાથુઆ દાનનો મહિમા જોઈ મૂલદેવ મહારાજા હાઈ
ભાવ સહિત જે દીજિઈ દાન એણિપરિપાઈ ન નિધાન. ૬ -ઉત્તમમનાં નિત લી જઈનામ જિમ મનવંછિત સીઝઈ કામ -માનવિજય પંડિતને સીસ દીતિ વિજયની પૂરે જગસ.. ૭
[૧૨૦૮] શ્રી જિન ભાખે ધર્મ ચિહું પરે રે દાન શીયલ તપ ભાવ રે - દાનવ ધરિ તેહને રે જેહનો મહા પ્રભાવ રે શ્રીજિન ૧ * દાન દીજઈ રે અવસર આદરે રે જસ હેઈ દાંનિ અનંત રે
શાલિભદ્રજિમ લીલા લહે રે જુઓ કુંવર સુબાહુ વૃત્તાંત રે ૨ ઉચાને ગાજઈ જલધર દાનથી સમુદ્ર ગયા રસાતાં રે નીર ન ખારૂં કેહનઈ ઉપરે રે એ પરિ કૃપણ નિહાલ રે - ૩ મેહ વિણ વૂડા દીસિ આમળા રે જૂઠા તે ભજઈ ઉજાસ રે એનઈ એહો દાન પરે રે દાને તે વયરી થાઈ દાસ રે , ૪