________________
દશ વૈકાલિક સત્રની સજા
૧૭૫૭ રાઈતણા હય હાથીયા રે લોલ પામઈ દુઃખ અવિનાત રે જયવંતા, મનગમતા સુખ તે લહઈ રે લાલ રાખઈ તિણિયું પ્રીતિ રે, વિનય૦૪ ઈમ દુઃખ દેહગ તે લહઈ રે લાલ અભિમાની નર નારી રે , વિનય થકી સુખ સંપજઈ રે લાલ આદર લહઈ અપાર રે.. . . ૫ વયાવચ્ચ ગુરૂન કરઈ રે લાલ શિક્ષા ગ્રહણ તાસ રે , વાધઈ જિમ જલ સીંચીયઉ રે લાલ રૂખ લહઈ રસ વાસ રે. ૬ લેક કલા શીખ જિમે રે લાલ તે પણ પામઈ સુખ રે , ગુરૂ મુખ ભણઈ સિદ્ધાંતનઈ રે લાલ જાયઈ ભવ ભ્રમ દુઃખ રે . દુષ્ટ બળદ જિમ ચુકલ્યઉ રે લાલ ચાલઈ ઈમ અવિનીત રે જયવંતા આચારિજ નઉ પ્રેરીયલ રે લાલ કામ કરઈ ઈણિ રીત રે. . . ૮ વચન ઉથાપઈ જે નવિ રે લાલ તે સુવિનીત દયાલ રે , ગુરૂનઉ અભિપ્રાય જાણનઈ રે લાલ કામ કરઈ તતકાલ રે... ૯ વિણસઈ ગુણ અવિનીતના રે લાલ ગુણ પામઈ સુવિનીત રે , કરમ ખપાવઈ જ્ઞાનથી રે લોલ મુગતિસું બાંધઈ પ્રીતિ રે .. . ૧૦ વિનય સમાધિ અધ્યયનની રે લાલ એ બીજઉ ઉસ રે , કહઈ જિન હષ વિનય કરઉ રે લાલ ભાંજઈ મેડિકલેસ રે. . ૧૧
૧૨, [૧૫૯૨) આચારજ નઈ રે અગનિ પરઈ ભજઈ લેપઈ નહી ગુરૂ લીક આરાધઈ સેવઈ ઈક ચિત્ત થઈ તે થાયઈ પૂજનીક. વિનય ૧ વિનય પ્રjજઈ રે જ્ઞાનાદિક ભણું રત્નાધિક વય જયેષ વાંદઈ તેહના રે વચન ન એાળવઈ પૂજા પામઈ શ્રેષ્ઠ... - ૨ કરઈ સંતેષ અલ્પ અસનાદિકઇ જ પામઈ ભરપૂર કુવચન કાંટા રે બાણતણી પરઈ સહઈ સુભટ જિમ સૂર... આ લભરહિત માયા ન પિશુનપણુઉ રાગ દેસ સમભાવ હીલા નિંદા રે ન કરઈ કેહની તારણ ભવ જલ નાવ... . વિનયવંતનઈ રે જ્ઞાન સુગુરૂ દીય વલિ આપઈ સનમાન કન્યા સંપાઈ રે જિમ દેખી કરી ઉત્તમ વર સુપ્રધાન ગુરૂનઈ માનઈ રે દુઝર તપ કરઈ છપછ ઇંદ્રી પંચ સાચઈ રાચઈ રે ત્રિણિ ગુપતિ ધરતજઈ કષાય પ્રપંચ જિનમતનઈ અનુસાર જે ચલઈ જિનમત રતન સરાપ ભગતિ કરઈ નિજ સાહની ગુરૂ તણી ઝાટકી નાખઈ રે પાપ.... નવમા વિનય સમાધિ અધ્યયન ની એત્રીજઉ ઉસ વિનય કરઈ તે સિવ રમણી વરઈ કહઈ જિન હર્ષ વિસેસ. ૮
સ-૬૭.