________________
૧૯૫૬
સજઝાયાદિ સંગ્રહ
ભિા દેહ તણી કરઈજી સ્ત્રી સંગ સરસ આહાર ધરમી નર બ્રાચાર નઈજી વિષ જિમ દુઃખ દાતાર. સુધુજી-૨ તપસંજમ પાલઈ ભલાજી મેહ વિષઈ નવિલદ્ધ આઠ કરમ હણવા ભણજી સૂરપરઈ કરઈ જુદ્ધ. ૨૪ આચાર પ્રણિધી આઠમઉજી એ અધ્યયન વખાણ દસ વૈકાલિક સૂત્રનીંછ કહઈ જિનહરખ સુજાણ... . ૨૫.
૧૦ (૧૧૦] કેધ માન મદ પાંચ પ્રમાદ એહથકી થાયછ ઉન્માદ ગુરૂનઈ પાસઈ વિનય ન સી ખઈ તે ભવવાર અનંતી ભીખણ.. ૧. મંદ અશ્રુત ગુરૂનઈ જાણઈ આપતણાં ગુણ આપ વખાણ ગુરૂની હીલા કરઈ કુશિષ્ય તે આ સાતન કરઈ અવશ્ય... ૨ સાપતણુક બાલક જાણીનઈ જેતઉ આઈ જે તાણીનઈ તે ભણી અહિજજઈ અહિત અસાતા ઇમ ગુરૂ આશાતન દુઃખદાતા. ૩૦ આસી વિસ વિસ ક્રોધ ભરાણુઉ એક વાર ખાયઈ રીસાણુઉ ધર્માચારજ જિણિ હવીયા પામઈ ભવ ભવ મરણ અવિયા...૪ બલતક પાવક ચરણે ચાંપઈ ઝાલઉ કાલી સાપ ન કાંઈ જીવિત આશા વિષ આરોગઈ ગુરૂ આશાતના મુગતિ પ્રયોગઈ ૫. અગનિ ન બાલઈ સાપ ન ખાઈ જહરથકી પણ મરણ ન થાય સીહ ન મારઈ શસ્ત્ર ન લાગઈ પણિ ગુરૂ હલાથી દુઃખ આગઈ. ૬ ધરમ મારગ સીખઈ જિણિ પાસઈ તેહનઉ વિનય સદા અભ્યાસઈ લાજ દયા સંયમ બ્રહ્મચર ગુરૂથી પામ્યા ફાર ન ફેર.. ૭પૂનિમ નિસિ જિમ ચંદ્ર વિરાજઈ સુરગણમાંહે સુરપતિ છા જઈ તિમ મુનિ પરિવાર પરવરિયા સેહઈ જ્ઞાનાદિક ગુણ ભરીયા... ૮ ગુરૂ આરાધ્યાનાં ફલ જાણું સેવા વિનય કરઉ શુભ પ્રાણું વિનય સમાધિ અદયયનઈ લેસ કહઈ જિન હરખ પ્રથમ ઉસ. ૯.
૧૦. ૧૧૯]. મૂલ થકી બંધ ઉપજઈ રે લાલ ખંધથી થાયઈ સાખ રે જયવંતા સાખાથી પત્ર નકલઈ રે લાલ ફલ ફૂલ થાયઈ લાખ રે . ૧. વિનય કર૩ ગુરૂની સદા રે લાલ વિનય ધરમનઉ મૂલ રે , કીતિ શ્રુત તસુ ફુલડા રે લાલ શિવસુખ ફલ સમસૂલ રે વિનયર જે અવિનીત કુરાતમાં રે લોલ વહઈ સંસાર પ્રવાહ રે... » કાઠ નદીમહી જવું વહઈ રે લાલ પડીયઉ નીર અથાહ રે.. . ૩.