________________
-૧૦૫૪
સઝાયાદિ સંગ્રહ
- પાકા ફળ મીઠા ઘણું
એ ખાયવા લાગે રે - ઈમ અણગાર ન ઉપદિસઈ વઈરાગી નીરાગો રે.. ચ્યારિ૦૧૩ કરસણું દેખી નીપનઉ . પંખફલી થઈ તાજી રે
આયઉ પહિવઈ બેગણું ઇમ ન કહઈ ધરમ રાજી રે , ૧૪ • સંખડી કરવી કહઈ નહી ન્યાયઈ હણીયઈ ચરે રે - એહ નદી તિરીયઈ સુખઈ ન કહઈ સાધુ અઘરે રે.. ૧૫ રૂડી કીધી રસવતી
વિંજન અધિક વખાણે રે - નારી એહસું બેવડી
ન કહઈ ભાષા જાણે રે... - ૧૬ આતાં આવન જા કહઈ
કારિજ કરિ ઘરિ જાઈ રે - ઉઠ બઈસિઈમ ગૃહસ્થનઈ ન કહઈ મુનિ નિરમાઈ રે... - ૧૭ સાધુ કહાવઈ લેકમાઈ
પણિ પરતક્ષ અસાધો રે કહીયઈ સાધુ અસાધુનાઈ લાગઈ દેષ અગાધે રે.. - ૧૮ નણિ અનઈ દંસણ વલી
ચારિત્ર તપ સંજુરો રે એહવા ગુણ તેહનઈ કહઉ શ્રી સર્વજ્ઞના પુત્તો રે... • - ઈત્યાદિક વાણી તણું દેાષ ઘણાં મનિ જાણું રે ટાઈ આતમહિત ભણું સુવિહિત મુનિ ગુણખાણ રે૨૦ - દસ વૈકાલિકનઉ કહયઉ વચન સુદ્ધ અધ્યયને રે કહઈ જિનહર્ષ એ સાતમ9 ભણતાં ગુણતાં ચઈને ૨. . ૨૧
૯ [૧૧૮] અનિધિ આચાર લહી કરીછ મુનિનઈ કરવું જેહ
તુમહનઈ કહિસું અનુક્રમઈજી સુણજો સુવિહિત તેહ - સાધુજી ! સાંભળે નિજ આચાર ઈમ ભાઈ શ્રી ગણધાર-સાધુજી-૧
પૃથ્વી દગ તેઉ વાયરઉજી વનસ્પતી ત્રસકાય - એ સહુ જીવ છે કાયનાં ભાખ્યા શ્રી જિનરાય...
મન-વચનઈ કાયા કરીજી પાલઈ જીવ સધીર - ઉન્હઉ ફાસુ જલ પીયઈજી ન પીઈ કાચઉ નીર...
આરંભ ન કર અગનિ નઉજી પવન ન લ્યઈ નિજ દેહ - ફલ ફુલ વૃક્ષ છેદઈ નહીંછ ત્રસ પ્રાણીસું નેહ.. આઠ સૂમ જિનવર કહ્યાં જ જતન કરઈ જે જાણિ પડિલેહઈ ઉપકરણ સહુ વિધિ પાલઈ જિન વાણિ...
નેહ સુકમ પહિલઉ કહ્યઉછ કુલ પ્રાણ ઉત્તગ - પનક હી બીજ સાતમઉજી અડ સૂક્ષમ અઠગ...
.