________________
૧૦૫૪
દશ વૈકાલિક સત્રની સજઝાયે નીરોગી અથ રોગીયઉ તેહનઈ ન્હાણ નિવાર્યઉ રે ચૂકઈ સાધુ આચારથી
જિનવર દેષ વિચાર્યઉરે...એહવા૦૧૭સભા કરઈ સરીરની
પહિરઈ વસ્ત્ર અનુપ રે કરમ બાંધઈ ઈમચીકણ પડઈ તિકે ભવ કૂપ રે.. - ૧૮ સમ દષ્ટી સંજમ ધરઈ ચારિત્ર સુધઉ પાલઈ રે કરમ ખપાવઈ મૂલગા
નવા આવંત ટાલઈ રે.. . ૧૯દસ વૈકાલિકનઉ છઠ8
એ ધરમારથ કામે રે કહઈ જિન હર્ષ અધ્યયન છઈ રૂડઉ એહનઉ નામે રે.. . ૨૦
૮ [૧૧૮] રિ ભાષા જિનવર કહી સૂત્ર સિદ્ધાંત મઝારો રે બેલઈ સાધુ વિચારિનઈ સહુ પ્રાણી હિતકારો રે ચારિ. ૧ સચ્ચા અસચ્ચા એ બને ત્રીજી મિશ્ર કહી જઈ રે તુરીય અસચ્ચા સચ્ચ એ ભાષા ભેદ લહી જઈ રે.. - ૨: ભાષા પહિલી નઈ ચઉથી એ એ વે સુનિ ભઈ રે બીજી ત્રીજી પરિહરઈ
મરણાંતઈ ન પ્રકાસઈ રે... . સાચી પણ લઈ નહીં
પાપ ભરાય છે રે જીવ હિંસા હુવેઈ જેહથી બલઈ નહીં મુનિ તેહે રે , કાણાનેઈ કાણ કહે
ચોર દેખી કહઈ દેશે રે રોગીનઈ કહઈ રોગીયઉ વાણી સાચ કઠેરો રે... , ૫
હવાઈ જિણિ વચનથી એહવી ઓછી વાણી રે બલઈ નહીં કુવચન કદી ભાષા દેષ પિછાણું રે... મા બાપ બહિન નઈ ભાણિજી નાની દાદી માસી રે બોલાવઈ નહી ઈમ કહા ' મુનિવર ગુરૂકુલ વાસી રે.. . બોલાવઈ નામઈ કરી
અથવા ગોત્ર બલવઈ રે તિમહીજ સગપણ પુરૂષનઉ નામ લેઈ બતલાવઈ રે... પંચેંદ્રી પ્રાણુ ભણી
નારી-પુરૂષ નવિ જાણુઈ રે તા લગ જાતિ કહી કરી બોલાવઈ સુપ્રમાણુઈ રે.. - ૯ માણસ પશુ પંખી અહીં દેખી ઘણું ય સથુલે રે હણીયઈ પચીયઈ એહનઈ ન વહઈ પાતિક મૂલે રે. . ૧૦૫ દહિવા જેગી ગાઈ છઇ સખર કિહોડા થાઈ રે રથવાહણ વહિવા સારૂ - વારૂ સાધુ ન ભાઈ રે.... - ૧૧ રૂખ સબલ દેખી કરી ઘરના થાંભા થાસી રે તેરણ ઘરમદિર હસી - ઈમ ન કહઈ અવિમાસી રે... - ૧૨ :