________________
દશ વૈકાલિક સત્રની સજા
૧૦૪૩ પૃથ્વી અપ તેઉ વાઉ
વનસ્પતી ત્રસ જાણિયે કહો એહવી છએ આવકાય હિંસા ટાળી દયા પાળીયે , ૨ મહાવ્રત પાંચ સદીવ
વળી વ્રત છઠ્ઠો પાળીયે . ત્રિવિધ ત્રિવિધ જાવજીવ ગહીં નિંદી પડિક્કમી , સિખ પૂછે લેઈ દિકખ કિમ ચાલું–બેલું ક્રિમ રહે. સમઝાવે ગુરૂ શીખ
જયણા ચાલે બેલિજે * એ જિન શાસન સાર
પ્રથમ જ્ઞાન દયા પછી જીવ જીવ વિચાર
જાણે અનુક્રમે જ્ઞાનથી કેવલ દંસણ નાણ
પામે કરમ ખપાવને છેડે લહે સિદ્ધિ ઠાણ અજર અમર સુખ શાશ્વતા , ૬ અજઝયણ છજજીણી નામ સુણતાં તન મન ઉલસે સહે શુદ્ધ પરિણામ
પુણ્ય કલશ શીશ જેતસી ,
૫ ૧૧૭૪ પંચમ પિડેષણ અઝયણે ઉદેસા બે સાર રે વિધિ તેણુ આણી ભાત પાણી ન કરે તરે સંસાર રે..દિકખપાળો ૧ દીકખ પાળે દોષ ટાળો ધરે ધ્યાન સમાધિ રે સૂત્ર સાચે અરથ આછા ભણે વાંચે સાચા રે.. સંચરે મુનિ ગોચરી કું નગર ગામ મઝાર રે જીવ નિહાળે દયા પાળે બેલે હીસે ન લગાર રે... - ૩ અસણ પાણ ખાદિમ સ્વાદિમ સૂઝતાં યે તેરે અસુઝતે મુનિ દેષ જાણી કહે ન કપે એહરે.. છકાય મરદી સાધુ અરથે કોયા ભેજન જેહ રે તેનું ગરજે જતી વરજે સુવાવડ આદિ દેઈ રે. પિંડ નિષેધ્યા કુલ નિષેધ્યા તજે ભજે નિર્દોષ રે મુધા દાઈ મુધાળવી
જેહ જાયે મેષ રે.. વિધે લેવે વિધિ આવે ધેિ કરે આહાર રે લુખે સુકો અરસ નિરસ હિલ નહીં લગાર ૨... કાળે આવે કાળે જાવે વિચરે નહીં અકાળ રે કાળે કાળ સમાચરે
'હું વાંદુ સાધુ ત્રિકાળ રે. . ભાત પાણી સયણ આસણ છતાં ન દેવે જેહ રે જતી સતી તસ રશ ન કરે નંદ વંદે સમ તેહ રે... તવ ચેરને ચય ચેર આદિક હવે કિલિબષ દેવ રે દુર્ગતિ દુર્લભ બધિ જાણી. ધરમ મારગ સેવે રે... સીખ શિક્ષા ગ્રડે ભિક્ષા તે લહે શિવ લેચ રે જેતસી કહે સૂત્ર માંહે - બોલ બહુ છે જેય રે.