________________
દશ વૈકાલિક સત્રની સજા
૧૦૪૧ દશ વૈકાલિક સૂત્રની જેતસીમુનિકૃત સઝા (૧૧૭૦ થી ૮) ધર્મ મંગલ મહિમા નીલે ધરમ સમે નહી કેય ધર્મ સુધે મન દેવતા ધમે શિવ સુખ હોય ધમ૦ જીવદયા નિત પાળીયે
સંયમ સત્તર પ્રકાર બાર ભેદે તપ તપે . ધરમ તણે એ સાર.... - ૨ જિમ તરૂવરને કુલડે
ભમરે રસ લે જાય તિમ સંતોષે આતમાં જિમ કુલ પીડા ન થાય. . ઈણ વિધિ વિચરે ગેચરી વિહરે શુદ્ધ આહાર ઉંચ નીચ મઝિમ કુલે ધન ધન તે અણગાર, મુનિવર મધુકર સમ કહ્યા નહી નિશ્રા નહીં દેવા લાધે ભાડે દેહને
અણલાધે સંતોષ અઝયણ પહિલે દુમપુણી સખરા અર્થો વિચાર પુણ્ય કલશ શિષ્ય જેતસી ધરમે જય જયકાર..
૨ [૧૧૭૧). દીક્ષા હિલી આદરીજી કામ ભોગ સહુ છડી સલ પાવસ દુઃખ પગપગે વૈરાગે રંગ માંડી, મુનીસર ! ધન તેઅણગાર ભેગતજી જેગ આદરેજી તેહને હું બલીહાર.... - ૨ મન વાળે ભૂલે ચુકતેશ ન કરે ઢીલ લગાર જાણે ન કે જગિ કહનેછ કુણ હું કુણ તે નાર... - ૩ કરી આતાપની આકરીજી કમળ ન કરે દેહ રાગ દ્વેષ તજી પાંડુ આજ જિમ સુખ પામે છે. . અગ્નિ કુંડ જળ તે પડે અગધન કુળને સાપ વચ્ચે ન વાંછે વિષ વળીજી તિમ કુલ અપણે ચુપ... ધિગ બિગ તું જસ વાંછતોજી વચ્ચે વાં છે આહાર છગ્યાથી મર ભલેજી નિર્લજજ ન લાજે લગાર. . ૬ નારી સારી પારકી
દેખી દેખી મ ભૂલ વાયુ ઝકેન્યા તરૂ પડે અથીર હુઈ ડલિ ડુલિ.. , ૭ જિમ હાથી અંકુશ વસેજ થિર ઠામ આવે તેમ રાજીમતિ સતી બૂઝાઇ ઠામ આ રથ નેમ... , અઝયણ સામ પુછવજી બીજે એહ વિચાર પુણ્યકશિ શિષ્ય જેતસીજી પ્રણમે તે સુખકાર...
સ-૬૬