________________
૯૭૦
સઝાયાદિ સંગ્રહ, ૪ જ્ઞાનક્રિયા સંવાદની સજઝ [૧૦૯૪ થી ૯૬ દહા : જગદીશ્વર જિન રાજનાં નમી ચરણે સુખકંદ
કહું ભવિજન મન ધારવા કિરિયા નાણુનું દ્રઢ જિનવર ચરણે આવીયા કરતા વાદ વિવાદ નિજ નિજ મહિમા વર્ણવવા કરતા યુક્તિ પ્રવાદ... ન્યાયાધીશ જિમ જગપતિ દૂર કરી વિખવાદ
થાયે બિહુને સમપણે કારજ સાધક આદ... જ્ઞાન વિચાર : ભવિ તુમ સુણજો રે મન થિર રાખીને સંશય દુઃખ હરજે રે
ગુરૂ કરી સાખીને કાલ અનાદિ ભટકયે ચેતન નિજ પર રૂપ ન દેખ્યું ભ ભવ ભમતે દુઃખશત સહેતે તત્વ સ્વરૂપ ન પેખ્યું જનમ સમુદ્ર રે
સુખ લવ ચાખીને. ભવિ તમે ૧, ગમનાદિક કિરિયા છે જડમાં
નહિં લવ લેશે નાણ ચેતનને જે ભાગ બતાવે તે નિચ્ચે અહિનાણ સમજી ધરજે રે
રાગ સુ (સ) ભાળીને... - ૨ ઇષ્ટ અનિષ્ટ વિષયને સમજે સમજે નિજ પર જાત માત-તાત બંધવ શિક્ષક ને વનિતા સુત બહુ ભાત બેલે મૂરખને રે
પશુગણમાં નાખીને.. કંચન પીતળ રજત કલાઈ સદસ૬ મેતી ૨ન સુંદર મંગુલ ભાવ હિતાહિત પુણ્ય પાપ વ્રત યત્ન અજ્ઞ ન જાણે રે
હિત અભિલાષીને.. માત-પિતાને વિનય ન જાણે નવિ ધારે ગુરૂ શીખ જગદુદ્ધારક જિન નવિ જાણે નહિં અંશે શુભ વિખ ભજ શિશુ વયથી રે
જ્ઞાન સુસાખીને.. વનિતા રાચ્ચા મદમાં માગ્યા માયા ગૂઢ ભંડાર જગને મારે દયાને ધારે ન કરે દેવ જુહાર આતમરમાણે રે
ધરે ગુણ દાખીને વનિતા કચન ગૃહ સુત બંધન ધરતા પશુગણ સાથ તે ગુરૂને અજ્ઞાને નમતાં કિમ ટાળે ભવ ભાથ ત્યાગી ધરજે રે
ગુરૂ શ્રત રાખીને.. દાન-શીયલ-તપ-ભાવ ચઉમાં ન ધરે ધમની બુદ્ધિ હલ ધેનુ ઘર ખેતર દઈ ધારત નિજ દિન શુદ્ધિ
મૃતકને માને રે જાતિ જલ નાખીને...