SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા ધમકથા સત્રની સઝાયો પહ ૧૬૪ ૧૦૮૩) ઢાળ : એણે અવસર નારદ કબુલ એહ નામ જેસીલિ અખંડિતા ગુણવંત ગુણ ધામ યાદવના જે છઈ અઉઠિ કેડિ કુમાર તસ યુદ્ધ કરાવે વાહ કલહ અપાર... ૧ આકાશથી આવ્યા પાંડુ સભાએ મગાર તબ પાંડુ રાજા કુંતી રાણી તેણી વાર પ્રદક્ષિણ દે વાંદે ભાવ ધરેઈન પાંચ પાંડવ પ્રમુખ તે સેવા સબલ કરે... ૨ હવે દ્રૌપદી રાણી અસંયતિ નારદ જાણ ઉભિ નવિ થાઈ વાંદે ન વદે વાણિ ‘તવ નારદ ચિંતે એ અભિમાન ભરાણી નવિ દીધે આદર મુઝને ગવ તે આણી.. ૩ બહુ કષ્ટમાં પાડું ઈમ કરી મનમાં વિચાર ધાતકી વરખડે ભરત ક્ષેત્ર મઝાર અમર કંકા નગરી પદ્મનાભ તિહાં રાય શ્રી લુબ્ધ તે સબળે આવે નારદ તસ ઠાય... ૪ રાજાતસ વદે વળતી વદે ઈમ વાણિ તમે તાપસ મિટ જાણે સયલ વિનાણ અંતે ઉર માહરે તે બીજો કોઈ તમે દીઠે નારદ મુઝને કહેવલિ સેઈ ૫ હાંસિ કરી વળતું નારદ કહે સુણ રાય કુપ ડેડક સરખે તે મનિ અચરિજ થાય પાંચ પાંડવ ભાર્યા દ્રૌપદીને રૂપ જેહ અંગુઠથી એપમાં અંતેરિ નહિ એહ ... 6 આરાધ્ય દેવતા દેવ કહે કામ પાંડવની નારી તે લાવે એ કામ વલતું કહે દેવતા સતીયાં શિરોમણિ એહ , - પરપુરૂષમ્યું નિશ્ચય જાણે મનમાં નેહ... ૭ તેહિ તુઝ પ્રીતિસ્યું આણી આપું તે નાર ઈમ કહી દેવતા પહેતે હસ્તિનાપુર સાર રાજા એ યુધિષ્ટિર દ્રૌપદી સાથે આવાસ - સુખે સુતા છે તિહાં માંહે માંહિ ઉદલાસ. ૮ દ્રોપદી અપહરીને આવી વાડીમાં મૂકે . કહે પદ્મનાભને દેવતા વયણ ન ચૂકે
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy