________________
તાતા ધર્મકથાસૂત્રની સઝાયે.
૯ [૧૦ ૨) કહે સોહમ સ્વામી
સુણ જંબુ અણગાર નવમે અધ્યયને કહ્યો
એ જ્ઞાતા સુત્ર મઝારિ ચંપાપુરિ સેહે
ગઢ મઢ પોળ પગાર વ્યવહારો વસે જિહાં ધણ કણને નહિં પાર ત્રુટકઃ ધણ કણને નહિં પાર શેઠને માંકંદી તસ નામ પ્રાણ પ્રિયા તસ ભદ્રા નામે રૂપગુણે અભિરામ જિણ પાલ જિણ રક્ષિત તસ કુખે સૂત અવતરિયા દેઈ ભણ્યા ગયા પોઢા થયા પરણ્યા એક દિન ચિંતે સેઈ.. ચિંતે દઈ ભાઈ આપણુવાર ઈગ્યાર લવણદધિ મંહિ જઈ આવ્યા નિરધાર હવે વાહણ ભરીને જઈએ બારમી વાર માંહોમાંહિ કીધે કમજ વિચાર ગુટક: ઇમજ વિચાર કરી તે ભાઈ માત તાત કને જાય જો આદેશ દિએ તુહે અમને તે મનિં. ઉલટ થાય માત પિતાએ ના કહી પિણ હઠ ન મૂકે તે વારંવાર પિણ આદેશ માગે તવ દિઈ ધરીય સનેહ... જે આંકે ગણાઈ
તેલાઈને મપાઈ પરખીને બીજે
ઈણિ પરિ વસ્તુ કહેવાય તેણેિ વાહણ ભરીને
સમુદ્ર પ્રતિ તે ચાલે ઘણે પથે જાતાં ઉપનું વિઘન તેણે કાલે ગુટકઃ તિણે કાલે વિઘન થયે સૂણે ગાજવીજ બહેવાય સબલ વાઇ કરી વાહણ કંપે આઘોપાછો જાય હઠિ થકી તે ઉંચું ઉછળે ગગનમંડલમાં જાવે ત્રટ ત્રટ બંધ ગ્રટે નાગલેક મનિ ચિંતા થાવે... કેટલાએક રેવે કેતલા કરે એ વિલાપ વળી અધીર જે માણસ સંભારે માય બાપ ઈમ કરતાં મધ્ય જલ પર્વત આ પ્રચંડ તેણે શિખર આથડતાં વાહણ હુઓ શતખંડ ત્રુટકઃ શતખંડ વાહણ હુએ વળી છવારે માકંદીસુત હાથે પાટીયા એકનો ખંડજ લાધો ઘાલ્ય તેપણ બા તરતાં તરતાં તેહજ પાટીયે રતન દ્વીપ મઝારિ કુશલે તેહ ભાઈ બે આવ્યા પામ્યા હવે અપાર.. તે દ્વીપ મઝારિ માટે એક પ્રાસાદ અવતંસક નામે સ્વર્ગમ્યું જે કરે વાદ વસે રતન દેવી પાપણું, રૌદ્ર ને ચંડ રહે તિહાં તે દેવી ચારે પાસે વનખંડ