SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ સઝાયાદિ સંગ્રહ દૂત કહે કુંભરાયને -લાલ જિત શત્રુ પ્રમુખ રાજાન તુમ કન્યા માંગે સહિ - રણુ થઈ સાવધાન..ભવિકજન૧૬ રીસ ચઢી કુંભરાયને - હાંકી કાઢયા દૂત દૂરિ નિજ નિજ સ્વામી પાસે જઈ , કહે વૃત્તાંત પંડૂર... હય ગય રથ પાયક લઈ , છએ રાજા ધરી રીસ આવી મિથિલા નગરીને " , વિંટી રહ્યા નિશદીસ... . ૧૮ કુંભરાય મન ચિંતા થઈ - મલ્લી કહે સુણ તાત સમઝાવીશ હું એને એ કરી વૃત્તાંત વિખ્યાત... પ્રત્યેકે છે રાયને . પિતાના નર જેહ તેડાવા મોકલ્યા આવીયા - મેહણ ઘર માંહિ તેહ દેખાડી સેનાની પૂતળી મલીનું લેઇ નામ રૂપ જોઈને મહિયા , છિદ્ર ઉઘાડ્યું તા. અશુભ ગધે રહી નવિ શકે . તવ કહે મલી તાસ મુંહ મચ કેડયું શ્યા ભણી તવ તે બોલ્યા ઉ૯લાસ... , ગધ લાગે એ આકરો એ કહે મલ્લી સુણો વાત કનક પૂતળી માંહિ થકી - વરવું અન્ન વિખ્યાત છે તિમ ઔદારિક દેહમાં , કરતાં અસણ અને પાન વિણસે છે એણી પરિ સહિ . ઇમ વદે મલ્લી વાણિ. .. કામ ભેળ માણસ તણે - લેભાણા સ્યું દેખી પૂરવ ભવ પણ તિહાં કહ્યો , આણી અધિક વિશેષ... . દીક્ષા લેઈ સા મલ્લી કહે એ જાણી સંસાર અસાર છએ રાજા બૂઝી કહે લેહ્યું સંયમ ભાર... , ૨૬ વરસીદાન દેઇ કરી - લીધા મહાવ્રત પંચ ઋાર છ રાજા પિણ દિકખીયા - એ કરી સબલ પ્રપંચ વિચાર, ૨૭ કેવલ નાણ પામી પ્રભુ , ગણધર અઠ્ઠાવીસ તીર્થંકર પદ ભોગવી - પાગ્યા સયલ જગીસ.. - ૨૮ મુગતિ ગયા જિન મલ્લીજી પામ્યા સુખ અનંત ઓગણીસમો જિનરાજીઓ નામ જપ સહુ સંત... , દાન શીયલ તપ ભાવમાં , માયા ન કરવ લગાર માયાઈ સ્ત્રીવેદ પામી એ કહે સે હમ ગણધાર. આઠમાં અધ્યયન કહે - સંક્ષેપથી અધિકાર શ્રીહર્ષ વિજ્ય કવિરાયને પ્રીતિ વિજય જયકાર રિ ,
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy