________________
સજઝાયાદિ સંગ્રહ
ઈમ જે સંયમ આદરી
વાંછિયે જે કામ મેગા રે તે જિનરક્ષિતની પરિઈ લહસ્યઉ દુખનઉ જેગો રે, મનાવઉ રે૧૩ વળી દેવી વિલવઈ ઘણું
જિનપાલક નવિ ચલી રે તએ તે સેલગ તારીએ
સયલ કુટુંબઈ મિલીએ રે . ૧૪ માણસને સુખ ભોગવી
પછઈ થયઉ ત્રાષિ રાજે રે ઈમ જે કામ–ભેગ છડિસ્પઈ તે સાધઈ નિજ કાજે રે.. . ૧૫ સેલગ ગુરૂ જિમ જાણવ ભવજલ નિધિ સમ જાણી રે નારી નથણિ ન ભૂલ સ્વઈ તે તરસ્ય ભવ પ્રાણ રે... ૧૬ વિષય કષાય નિવારિનઈ
ધન્ય તકે ધર્મ રાખઈ રે શ્રી રાયચંદ્રસૂરિ જગિ વિચરતાં મેઘરાજ (મુદ્રા)ઋષિ ભાઈ રે. ૧૭
૧૦ [૧૦૫૩] તેણઈ સમઈ તેણઈ લિ નયર રાજગૃહઈ વીર જિjદ અમેસર્યા એ તેણઈ કાલિ ઈ-ગણધાર ગિરૂઓ ગોતમ સોવનવન તન દીપતઉએ... ૧ આવી પ્રભુનઈ પાસિ દેઈ પ્રદક્ષિણ વાંદી પછઈ ગુરૂ કન્ડઈએ મયા કરી જિનરાજ ભગવન અજ કહઈ જીવ પઢઈ મઈ કિમ વધઈએ ૨
લઈ જગ ગુરુવીર શૌતમ પડિવાથી કૃષ્ણ પખ જિમ ચંદ્રમાં એ દિન પ્રતિ મંડલ હાનિ જાવ અમાવાસઈ અસ્ત મંડલ સહર થયએ કે ઈમ જે ચારિત્ર લેધ દિન પ્રતિ હારવઈ દશવિધ યતિધર્મ પ્રાંણીયઉએ ખંતી ગુત્તી બંભર ઓછાં કરતએ એણિવિધિ આપણુપું ઘટઈએ ૪ વધવાન ઉપાય ગૌતમ સાંભલઉ પડિવા શુકલથી ચંદ્રમાં એ દિન પ્રતિ વાધઈ તેજ મંડલ પણિ વાધઈ પૂનિમ પૂરઉ ઉગમઈએ પ ઈમ જે ચારિત્ર લેઈ સાધુગુણઈ વાધઈ ખંતી ગુત્તીઈ કરી દિન પ્રતિઈએ પૂરઉ જામ પ્રકાશ દીપઈ શશિ જિમ એણી પરિ આપણુપું વધઈ એ ૬ ઈમ સાંભળી જિનવાણી ધમિક ઉદ્યમ કરઉ દિન પ્રતિ ચડતઈ ભાવસ્યઉએ ઈડ કઈ જયકાર શિવસુખ પરભવઈ કષિ મેઘરાજ કહઈ મુદ્દાએ ૭
૧૧ [૧૦૫૪ રાજગૃહી રે નગરી અતિ સેહામણી રે સમસર્યા જિનવીર ગૌતમ રે ગિરૂઓ ગુરૂવાંદી કરી રે પ્રશ્ન કરઈ તિહાં ધીર ભગવન- ૧ ભગવન હે ભાખઉ ભાવ કરી ભલઈ રે તુહવાણું અભિય રસાલ
એ તઉ બૂઈ બાલ ગોપાલ જગિ જીવદયા પ્રતિપાલ.૨ વિરોધ કરે અનઈ આરાધક જવડઉ રે થાઈ કેણિ પ્રકાર જિનવર રે ભાખઈ ગૌતમ સાંભલી રે સમુદ્ર ભર્યઉ બહુવારિ... -