________________
૯૦૫
-ઝાતા ધમકથાની સજા અમૃત ફલઈ કરી પિષીયા વિલસઈ દેવીસ્યઉ બે વઈ અન્યદા ઈદ્ર આદેશથી સમુદ્ર શેધન ચાલી તેહ વઈ સમુદ્ર સે ધન દેવી ચાલી જાતી કહઈ છઈ ભે મુદા - સુખઈ રહિયે નિજ આવા સઈ ત્રિણિ વનઈ રમ સદા પણ દક્ષણવનિ તુમહેમ જાજ તિહાં એક કાલ ભુજગ છોઈ -તે તસ્વ જીવ વિણ સ કરસ્યાં એમ કહી ચાલી પછઈ ... -ઘાર તે બે નવિ રતિ લહઈ ત્રિણિવનિ જોઈ ઉહાસ દક્ષિણ વાર્યા કેણઈ કારણુઈ પરસ્ત્રીનઉ સ્વઉ વીસા વીસાસ સ્વઉ પરદાર કેર ચિતવી દક્ષિણ વનિ ગયા સૂલી વિદ્ધ ઈક પુરૂષ દેખી બે બંધવ ભયભીત થયા હાડ ઢગલઉ દેખિનઈ રે શૈલી વિદ્ધ નર પૂછીઉ તે કહઈ કાકદી પુર નિવાસી હું એણી દેવી ઈમ કાઉં... ૪ એ દેવી મહાપાપણું
તુચ્છ અપરાધઈ મારઈ તઓ બેઈ પૂછઈ તેહનઈ અહનઈ કહઉ કવિણ તારઈ તરઉ તઉહીજ તે કહઈ રે સેલગ જક્ષ સેવા કરી તે કરાઈ સેવા સેલગ કહઈ રે વચન એક હીયડ ધર3 નારિ મ ધરળે ચિત્ત માંહિં કહી અશ્વરૂપ તે કરઈ ખંધી ચડાવી બેહુ બંધવ સેલગયક્ષ સાયર તરઈ .. રયણાદેવી આવી મંદિર બે બંધવ નવિ દેખાઈ રે જ્ઞાન કરીનઈ જોયઉ તેણી સેલગ ખંધઈ પેખઈ રે.. મનાવડે રે કાંઈ પ્રાણ આધાર કહતી પુઠિઈ ધાઈ રે જિન રક્ષિત જિનપાલીય સેલગ સાથિઈ જાઈ રે... મનાવઉ રે વિલ વિલતી અંગ મેડતી ઉપર નાટિક કરતી રે - હાવભાવ દેખાડતી
ખિઈ આંસુ ભરતી ૨, ૮ અબલા એકલડી કિસાઈ
અપરાધઈ મુઝ છે ડઉ રે પૂરવ પ્રીતિ વીસારિનઈ
જણજણસ્યું કાં મંડઉ રે...... ૯ નીરસ નિર્દય નીઠરૂ.
જિન પાલક સદા એહવું રે જિનરક્ષિત રસીયે સદા મીઠઉ જાણિ કિમેવઉ રે... - ૧૦ એકવાર નણિ નીહાલીઈ કિંકરી તુહ પાય લાગઈ રે જિનરક્ષિત પ્રેમ પૂરીઓ જેઈ દેવી મુખ રાગ રે , ૧૧ સેલગ પૂઠિથી બેસવઈ - દેવી ત્રિશૂલઈ ધરીયઉ રે તીક્ષણ કરવા લઈ કરી
ખડખંડ તે કરીઉ રે.. ૧૨