SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૯ - જંબુસ્વામીની સઝાયો [૯૬૮). દૂહા ! રાજગૃહી નગરી વસે ઋષભદત્ત તિહાં શેઠ ધારણી કુખે અવતર્યો નામે જબુ કુમાર... યે વનવય પામ્યા છસે પરણ્યા આઠે નાર પણ વૈરાગે તે ચઢયા બોલે વચન વિચર... પરભાતે લે અછે નિરમલ સંયમ ભાર પીયુના વચન સુણી કરી બેલે સકુલિણી નાર.. ભેગી ભમર તુમે પીયુ કેમ બેલે એમ વાત એ વિરહ કેમ કીજીયે ગલતિ માઝમરાત હ પીઉ ભેગી. અમે ઉત્તમ કુલ અવતાર જે સરખે રે જોડે રે અમને મલ્યો ઇહાં રે લે વિણ અવગુણ નિજ નારો. પાલવડે મૂકાવીને જાશે કિહાં રે લે. અમે અબળાના અવતાર જે કીડીને ઉપર કટક ન કીજીએ રે લે તમે જે બનના શિણગારજે નરભવમાંહી જોબન લાહો લીજીયે રે લે.... ૨ હું સ ઘણી મનમાંહિ જો કેવી રીતે પીયુડાને અમે બુઝવું રે લે જોબન લહરે જાય જે કંતને બહુ ભાંતિ મનડું રીઝવું રે ... વિરહ અગન ન ખમાય જો તે માટે રહે ઘરમાં આણને દયારે લે - ઘરમાં કરે દાન પુણ્ય જે ઘરમતણી રાખી કરજે મયારે લે. ૪ કે સુણ સુંદરી, એ સંસાર અસારો મેહ વિલુ પ્રાણ ભવમાંહિ ફિરે રે એ વિરૂવા વિષય કષાય જે તે દેખી મન માહરે ગેરી થરહરે રે લે...૫ - મિલીયે સંબંધ અનંત જે કઈ ભાતે રે આપણને ન રહી મણું રે લો - જીવન વ્રપતે વિશેષ જો વિષય તણો રસ વહ્યો કમ વિટંબણું રે લે ૬ એ વાંધા સુધર્મા સ્વામી જો બ્રહ્મવતની કીધી છે નિશ્ચલ ધારણું રે લે , હવે થિર રાખો મન કામ જે પાંચે ઈદ્રીના સુખ નિયમ કરે વિચારણા રે લે જે હવે તુમ મનની પ્રીત, સાથે રે ગૃહીયે ચારિત્ર રળીયામણું રે લે , રાખ અવિહડ રીત જે દેહિલ રે ભવપા એ માનવ તણે રે લે ૮. કાપીયુ ચારિત્ર ખડુગની ધાર જે તનુ સુકુમાલ તમારો કિમ નિરવાહીયે રેલે , સહેવા પરીષહ બાવીસ જે કિમ કરી વન મહી કાળ ગમાવીયેરે લે...૯
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy