________________
૮૨૦
[૫૯].
સજઝાયાદિ સંગ્રહ ચૌદ પૂરવધર ભક્તિ કરી છે - જિમ શ્રુત જ્ઞાન લહીજે રે ચૌદ પૂરવ તપ વિધિ આરાધી માનવ ભવ ફળ લીજે રે ચૌદ. ૧ પ્રથમ પૂરવ ઉત્પાદજ નામે વસ્તુ ચૌદ તસ જાણે રે એક કેડિ પર એક ગજ મસીમાને લિખનતણું પરિમાણે રે - ર અગ્રાયણી પૂરવ છે બીજું વસ્તુ છવ્વીસ છે જેહની રે છ7 લાખ પદ બે ગજમાને લિખન શક્તિ કહી તેહની રે - ૩ વીર્ય પ્રવાદ નામે છે ત્રીજુ વસ્તુ સેલ અધિકાર રે ( સિત્તેર) સિત્તેર લાખપદ ગજ ચઉ માને લિખવાને ઉપચાર રે. ૪ અતિ પ્રવાદ ચોથું જે પુરવ વસ્તુ અઠ્યાવીસ કહીયે રે સાઠ લાખ પદ અડ ગજ માને મસી પંજે લિપિ લહીયે રે - ૫ જ્ઞાન પ્રવાદ પંચમ પૂરવનું વતુ બાર સુવિચાર રે એકેન એક કેહિ પદ છે તેહનાં સેલસગજ લિપી થાય રે ,, સત્ય પ્રવાદ છટકું પૂરવષટ શત અધિકા પદ એક કેડી રે બે વસ્તુ ગજ બત્રીસ માને લિખવાને મત જેડી રે . ૭ આમ પ્રવાદ સત્તમ સેલ વસ્તુક કેડી છવીસ પદ વારૂ રે ચેસઠ ગજ મસીમાને લિખીયે એ ઉપમાન સંભાર રે . ૮ આઠમું કમ પ્રવાદ પૂરવ છે ત્રીસ વસ્તુ અધિકારે રે એસી સહસ એક કેડી પદ ગજ વળી એક અઠવીસ ધારો રે, પત્યાખ્યાન પ્રવાદ છે નવમું વીસ વસ્તુ પદ જેહનું રે લાખ ચોરાસી ગજ બસે છપ્પન લિખન માન કર્યું તેનું રે , ૧૦ વિદ્યા પ્રવાદ પુરવ છે દશમું પનર વસ્તુ તસ ભણીયે રે એક કેડિ દરા લખ પદ તેહને પાંચ સે બાર સવિ ગણીયે રે, ૧૧ એકાદશમ કલ્યાણ નામે કેડી છવીસ પદ સુધાં રે બાર વસ્તુ એક સહસ ચોવીસ ગજ લિપિ અનુમાન પ્રસિદ્ધ રે - ૧૨ પ્રાણાવીય બારસ મુ પૂરવ તેર વસ્તુ સુખકારી રે છપન લાખ એક કેડી પદ ગજ વળી બે સહસ અડતાલીસ સાર રે૧૩ ક્રિયા વિશાલ તેરસમું પૂરવ નવકેડી પદ વસ્તુત્રીસ રે ચાર સહસ છનું ગજ માને લિખવા અધિક જગીશ રે , ૧૪ લેક બિંદુસાર ચૌદમું પૂરવા પદ કેડી સાઢિ (ડી) બાર રે વસ્તુ પચવોસ ગજ એક શત બાણ અધિકા આઠ હજાર રે . ૧૫ ધુરિ ચારે પૂર છે ચૂલા અવરને તેહ ન જાણે રે દષ્ટિ વાદને ભેદ એ ચોથો (શાસન-શાશ્વત) ભાવ વખાણે રે - ૧૬ ઈણિ પરે ચૌદ પૂરવની સેવા કરતાં આતમ દીપે રે શ્રી નય વિમલ કહે નિજ શ કતે તે સાવ અરિયાણુ જીપે રે , ૧૭