________________
૮૯
૦
ચૌદ નિયમની સજઝાય
થી ચૌદ નિયમની સઝાય [૫૭]. સદગુરૂને ચરણે નમી શ્રાવક વ્રત બાર ઉચ્ચરીએ ભાવે કરી પાળે પંચ આચાર. ૧ ચૌદ નિયમ સંભારીયે પડિકમણું કરી ઉભય કાળ મન થિર કરી ભવસાય તરીએ. ચૌદ. ૨ (ચર) ત્રસ ને થાવર જીવ જે તે જાણીએ સચિત્ત નામ જુદુ જેહનું કહ્યું તે છે દ્રવ્ય પવિત્ત(ત્ર) . ૩ વિગઈ છે ખાવા તણું ચાર વિગઈ અભય ચોથું નિયમ તે વાહી પગમાં પ્રત્યક્ષ... - પાન સોપારી લવંગ જે તંબેલ મુખવાસ -વત્ર સદા જે પહેરી ફુલ જેઠ સુવાસ.. - ૫ ઘેડા વિહલ સુખાશને બેસવાને જે નીમ ખાટ પાટને પાટલા પાથરણાં સીમ.... ૬ તેલ કેશર ચંદન વિલેપન શીલવત (મનિ) નીમ ધરવું દશ દિશિ જાવા આવવા પરિમાણુ તે કરવું... - ૭ નાવણ ધાવણ છાંટવું પાણીને ભાત -જે જોઈએ તે રાખવા શ્રાવક વિખ્યાત.. - ૮ વિજય દેવ ગુરૂ પાટવી | વિજય સિંહ સુરિરાય દેવવિજય વાચક ભણે ચૌદ નિયમ સજઝાય... ૯
૬ ચૌદ પૂર્વની-પૂર્વધરની સઝા [૫૮]. વીર જિણેસર ઉપદિસઈ રે અરથ થકી અધિકાર ગાયમ ગુંથઈ સૂત્રથીરે ચૌદ પૂરવ અતિસારરે.ભવિકા! ભાઈ વીર જિદ ચૌદ પૂરવ સુખ કંદ જેહથી પામઈ પરમાણુંદરે ભાવિકા ઉત્પાદ પૂરવ પહિલું કહ્યું કે બીજુ અગ્રાયણી નામ વીય પ્રવાદ ત્રીજું ભલું રે ચેણું અસ્તિ પ્રવાદ ગુણધામરે,૨ જ્ઞાન પ્રવાદ તે પાંચમું રે છઠું સત્ય પ્રવાદ આત્મ પ્રવાદ તે સાતમું રે આઠમું કેરમ પ્રવાદ રે... ૩ પચ્ચખાણ પ્રવાદ નવમું સુર્યે રે વિદ્યા પ્રવાદ ઉદાર કલ્યાણ નામ ઇગ્યારમું ૨ પ્રાણવાય બારમું સાર રે, ૪ ક્રિયા વિશાલ તે તેરમું રે ચૌદમું લેક બિંદુ સારી એ ચૌદ પૂરવ ભલાં રે સમરીઈ ચિત્ત મઝાર.... ૫ ચૌદ પૂરવ ધારી સદા રે શ્રત કેવલી કઠિવાય અસંખ્યત ભવન જેહથી રે સંશય દૂર થાય રે. . ૬ જિન વાણીથી નીપજઈ રે સુણતાં અતિસુખ થાય છે. ૭