________________
૮૧૦
સજઝાયાદિ સંગ્રહ.
ટિપ૨] . હેય મિથ્યાત્વ અભવ્યને સબલ નાદિ અનતે રે તેહ અનાદિ સાંત છે પ્રાણી ભવ્યને તો રે, શ્રીજિનવચન વિચારીયે ૧ આવલી ષટ સાસાયણું
ચોથું અયર તેત્રીશ રે મનુજ ભવાધિક સુરભવે ઈમ ભાખે જગદીશે રે... , ૨, પૂરવ કેડી છે પંચમું
તેરમું દેશથી ઉને રે કાલ અવર ગુણઠાણને અંતમુહુર્ત સહુને રે.... . સાધુ છઠે અને સામે મિલિ રહે પૂરવ કેડિ રે અધિક વદ હોય કેવલી કઠિન કરમ દલ મેડિ રે.. , જે જેહના વ્યવહારમાં તેહને તેહ કહેવાય રે નિશ્ચયથી ગુણઠાણ એ
અંતરગતિ પલટાય રે... . ૫ ઉચિત ક્રિયા અધિગમ થકી , અછતે પણ ગુણ આવે રે છતે હોય તે સ્થિર રહે જે જિનવચન સુહાવે રે... » જે ગુરૂ ચરણ ઉપાસતે ઈમ ગુણ ઠાણ વિચારે રે તેહથી લહે જસ સંપદા નિશ્ચયને વ્યવહારે રે... - ૭
૯િ૫૩] ચંદ્રકલા નિમલ સુહઝાણી આરાહુ અરિહંત ગુણખાણી ચૌદહ ગુણઠાણું સહનાણું આપ્યું નેહ નમું સુઅનાણું મિચ્છ મદે મતિ નવિ મુંઝાણી જિણ સાચી જિનવાણી જાણું જાણે તે ગુરૂમુખિ ખરી પહિંચાણી કહિસ્ય ગુણથાનક કહાણી પ્રથમ મિથ્યાત્વ તણી નીસાણી જેણે હવૈ આતમ ગુણહણી અકબર ભાગ અણુત સમાણી નાણુ કલાથી કહ્યો ગુણઠાણું ૩ મિથ્યા જવર ભર મનિ મૂછણી નર્ચૈ જિનમત સાકર વાણી કુગુરૂ કુદેવ કુમતિ વિનાણું એ અભિગહિની કુદિટ્રિક વખાણી ૪ અણુગ કહીયે અનાણી ઈમ બિતિ ચઉ અસની પ્રાણી અણુભિગ્રહિ સકલ મતવાસી સંશય દિદ્ધિ ભયે અવિસારી પ જૈન પરંપરા અર્થ ઉથાપે ઈક દે વયણે નિજમત થાપ અભિનિવેસ મિથ્યા અભિમાની નિહલ બહલ સંસાર નિદાની ૬ એ પાંચ મિથ્યાત વિધિ શિવ મારગ ન લહે જિઉ સુધ અંદીર દષ્ટિ હુઈ વિપરીતિ કતક ફલાદત જિમસિત પીત ૭ પંચાવન આસવ બંધ હાઈ બંધ પયડે સત્તરસય સોઈ તેતી ઉદય ઉદીરણ જાણ શત અડતાલીસ સત્તાઠાણું