________________
૮૦૯
ચૌદ ગુણસ્થાનકની સજા
લિપ ભવિયણ જાણે રે ગુણ ઠાણા ભલા જિમ હુએ આતમ શુદ્ધિ, જેહથી જાગે રે રૂચિ પ્રવચન તણી તેહજ સાચી રે બુદ્ધિ ભવિયણ ૧ રૂચિ નહિ હવે રે જે નવ તાવની તે પહેલું ગુણ ઠાણ નામ મિથ્યાત્વ અગનિ વિષ સારીખું ઉમારગ અપ્રમાણ ખીર ખાંડ વૃત બહુ ભોજન કરી વમતાં જેહ રે સ્વાદ સમક્તિ વમતાં રે તે જાણીયે સાસ્વાદન અવિવાદ... ૩ ‘ઉદાસીનતા રે જે જિન શાસને અંતર મુહૂત પ્રમાણ મિશ્ર કહીએ રે તે દધિ ગુડ પરે જાતિ વિશેષ વિનાણ. . વિરતિ ન આવે રે તસ અવિરતિ બળે જાણે સાચે રે ભાવ તસ ગુણ ઠાણું રે ચોથું જાણીએ સમક્તિ સહજ સ્વભાવ... - ભેદ વિચારી રે દ્વાદશ વ્રત તણું જે એકાદક ભંગ સદ્ગુરૂ પાસે રે લેઇ વ્રત નિર્વહે દેશવિરતિ તેહ ચંગ.. પંચમહાવ્રત દદ્ધર જે ધરે ધર્મ ક્ષમાદિક સાર તેહને છઠું રે ગુણ ઠાણું કહ્યું નામ પ્રમત્ત ઉદાર... હોય અસંગી રે રંગી નિજ ગુણે લણે જે સુહઝાણ તેહને ભાખ્યું રે સૂત્રે સાતમું અપ્રમત્ત ગુણઠાણ સ્થિતિ રસઘાત ને ગુણ સેઢી જિહાં ગુણ સંક્રમ શિતિ બંધ તેહ અપૂર્વ કારણ છે આઠમું ગુણઠાણું શુભ સંધ... - જેહમાં વર્યા રે નાનાજીવને અધ્યવસાય સમાન તે અનિય કિરણ નવમું ભલું ગુણઠાણું અનિદાન.. - ૧૦ ચરમ કિટ્રિગત લેભતણા અણ વેદન શુભ વ્યવસાય કહીયે દશમે ગુણઠાણે રહ્યો મુનિ સુક્ષમ સંપાય.. - ૧૧ પ્રકૃતિ મેહની રે જિહાં સવિ ઉપશમે ભસ્મપિહિત જેમ આગ તે ઉવસંત મેહ અગ્યારમું ગુણ ઠાણું શિવ માગ... ૧૨ જિમ એહવીયે રે અગ્નિ જળે કરી તિમ ખપીએ જેહ મેહ તે ગુણઠાણું રે જાણે બારમું પણ મોહ થિર સેહ. - ૧૩ કેવલ નાણી રે જાણી જગથિતિ દીયે ઉપદેશ રસાલ તે સગી કેવલી તેરમું ગુણઠાણું સુવિશાલ.. તિમ અચોગી ગુણ ઠાણું ચૌદમું હંસ્થાક્ષર પણ માન જે આરેહી રે શિવપદ પામીયે સુખ જસ કુશલ નિદાન.. - ૧૫