________________
સજઝાયાદિ સંગ્રહ
એમ કરતાં દિન ૨ ૨ થયા તેહી ન જાણું વાત રે પાડે સણું એક કરી તેણે કહી સઘળી વાત રે... તેણે ૧૭ ખેલી બાર ઉઘાડીને
ઉંબરા વચ્ચે બેસારી રે આપ્યા અડદના બાકળા સુપડા માંહી તિણ વારી રે.... ૧૮ શેઠ લુહાર તેડવા ગયા
કુમારી ભાવના ભાવે રે ઈશુ અવસર વહેરાવીએ જે કઈ મુનિવર આવે છે... . ૧૯
ઢાળ ૩ ૮િ૮૩). એણે અવસર શ્રી વીર જિનેવર જંગમ સુરતરૂ આયા અતિ ભાવે તે ચંદન બાળા વંદે જિન સુખદાયા આઘા આમ પધારે (વીર મુજને પાવન કીજે-પૂજ્ય અમઘર વહેરણવેળા આજ અકાળે આંબો માર્યો મેહ અમીરસ વૃઠયા કર્માણ ભય સર્વે નાઠા અમને જિનવર તૂઠડ્યા. આઘાઆમ ૨: એમ કહીને અડદના બાકળા જિનજીને વહેરાવે યોગ્ય જાણીને પ્રભુજી વહોરે અભિગ્રહ પૂરણ થા... બેડી ટળીને ઝાંઝર હુઆ મસ્તકે વેણી રૂડી દેવકરે તિહાં વૃષ્ટિ સેવનની સાડી બારહ કેડી. વાત નગરમાં સઘળે વ્યાપી ધન લેવા નૃપ આવે મૂળાને પણ ખબર થઈ તબ તે પણ તિહાં કનેણે) જાવે. શાસન દેવી સાનિધ્ય કરવા બેલે અમૃત વાણું ચંદન બાળાનું એ ધન છે સાંભળ ગુણમણિ ખાણી. ચંદન બાળા સંયમ લેશે તવ એ ધન વપરાશે (ખરચાસે) રાજાને એણીપેરે સમજાવે મનમાં ધરી ઉલ્લાસે... શેઠ ધન કુમારી તેડી ધન લઈ ઘેર આવે સુખે સમાધે તિહાં કને રહેતાં મનમાં હર્ષ ન ભાવે... હવે તિણકાળે વીર જિjદજી હુઆ કેવલ નાણી ચંદન બાળા વાત સુણીને હઈડામાં હરખાણી... વીર કને જઈ દીક્ષા લીધી તક્ષણ કમ ખપાવ્યા ચંદનબાળા ગુણહ વિશાલા શિવમંદિર સિધાવ્યા.. એવું જાણીને ભવિયાણ પ્રાણી કરજે શીયલ જતન શીયલ થકી શિવસંપદ લહીએ શીયલે રૂ૫ રતન.. નયન વસુ સંયમને ભેદ(૧૭૮૨) સંવત સુરત મોઝારે વદિ અષાઢ તણું છઠ્ઠને દિવસે ગુણ ગાયા રવિવારે...