________________
૭૪૫
ચંદનબાળાની સામે
ઢાળ ૨ [૮૮૨). તેણે અવસર તિહાં જાણુંએ રાય શતાનીક આ રે ચંપા નગરીની ઉપર
ચતુરંગી દલ લાવ્યો રે... તેણે ૧ દધિવાહન નબળે થયો
સેના સઘળી નાઠી રે ધારણ ધૂઆ વસુમતી બંધ પડયા થઈ માઠી રે... - ૨ મારગમાં જાતાં થકાં
સુભટને પૂછે રાણી રે શું કરશે અને તમે કરશું ઘરણી ગુણખાણું રે... ૩ તેહ વચન શ્રવણે સુણી
સતીય શિરોમણ(ના)તામ રે તક્ષણ પ્રાણ તજયા સહી જે જે કર્મના કામ રે.. . ૪ વસુમતી કુમરી લેઈ કરી
આ નિજ ઘર માંહી રે કેપ કરે ઘરણું તિહાં
દેખી કુમરી ઉછડી રે... - ૫ પ્રાતઃ સમયે ગયે વેચવા કુમરીને નિરધારે રે વેશ્યા પુછે રે મૂલ્ય જ તેહનું કહે શતપંચ દીનારે રે.. . ૬ એહવે તિહાં કણે આવી શેઠ ધના નામ રે તે કહે કુંવરી લે અમે આપીશ ખાસા દામ રે. . ૭ શેઠ વેશ્યા ઝગડે તિહાં
માંહો માંહે વિવાદે રે -ચકકેસરીએ સાનિધ્ય કરી વેશ્યાને ઉતાર્યો નાદે રે. . ૮ વેશ્યા થકી મૂકાવીને
શેઠ તેડી ઘેર આ(લા)વે રે મનમાં અતિ હર્ષિત થકે પુત્રી કહીને બોલાવે છે... - ૯ કુમરી રૂપે રૂઅડી
શેઠ તણું મન મોહે રે અભિનવ જાણે સરસ્વતી ચૈસઠ કળાએ સોહે રે... - ૧૦ કામ કાજ ઘરના કરે
બેલે અમૃત વાણું રે ચંદન બાળા તેનું
નામ ઠવે ગુણ જાણું રે. . ૧૧ ચંદન બાળા એક દિને
શેઠ તણા પગ ધોવે રે -વેણી ઉપાડે શેઠજી
મૂળા બેઠી બેઠી જોવે રે... ૧૨ તે દેખીને ચિંતવે
મૂળ મા સંદેહ રે શેઠજી રૂપે મહીયા
કરશે ઘરણું એહ રે. - ૧૩ મનમાં કેપ કરી ઘણે
નાવીને તેડાવી રે મસ્તક (ભદ્ર) મુંક કરાવીયું પગમાં બેડી જડાવી રે... ઓરડા મા ઘાલીને
તાળું દઈને જાવે રે મૂળા મન હર્ષિત થઈ. બીજે દિન શેઠ આવે રે.. - ૧૫ -શેઠ પૂછે કુમારી કિહાં
ઘરણીને તિણ કાલે રે સહીયરે સાથે ખેલવા એમ તે ઉત્તર આલે (વાત ને ટાળે રે) - ૧૬