________________
- સઝાયાદિ સંગ્રહ જિન થાનક તું ઉપન્ય તિરુમે મન જાય ચેાથે દશકે ધનતણાં
કરે ક્રોડ ઉપાય.. પહેલે દસકે પાંચમેં
મનમાં સનેહ બેટા બેટી ને પિતરા
પરણવે તેહ... છઠે દશકે પ્રાણી
વળી પરવશ થાય જરા આવી જોબન ગયું તૃષ્ણ તેય ન જાય... આ દશકે સાતમેં હવે પ્રાણી તેહ બળ ભાંગ્યું બૂઢ થયા નારી ન ધરે નેહ આઠમે દશકે ડોસલે
ખુલીયા સહુ દાંત કર કપાવે શિર ઘુણે
કરે ફેગટ વાત.. નવમે દશકે પ્રાણી
તનશક્તિ ન કાંય સાલે વચન સહુતણું
દિન મુરતાં જાય... ખાટ પડયે ખૂ-કરે
સૂગલિી છે દેહ હોડ હુકમ ચાલે નહિં
દિયે પરિજન છે આંખ ગળે બે પળ મીલે પડે મેઢે લાળ બેટા બેટી ને વહુ
કરે ન કોઈ સંભાળ. દશમે દશકે આવીયો
તવ પૂરી આય પુણ્ય-પાપ ફળ ભેગવી(ાગવવા) પ્રાણી પરભવ જાય.... દશ દષ્ટાંતે દેહિલે
લહી નરભવ સાર શ્રી જિનધમ સમાચરે તે પામે ભવપાર... તરુણવયે જે તપ તપ કરે) પાળે નિર્મલ શીલ તે સંસાર તરી કરી
લહે અવિચલ લીલ... કેડ રતન કવડી સાટે
કાંઈ ગમે રે સંસાર ધર્મ વિના એ જીવને નહીં કેઈ આધાર કાયા માયા કારમી
કારમે છે પરિવાર તન ધન જોબન કારમાં સાચે ધર્મ સંસાર... ચૌદ રાજ પ્રમાણુ એ કહે છે લેક મહંત જન્મ-મરણ કરી ફરસી જીવે વાર અનત. આપ સવારથીયા સહુ , નહીં કેહને કેય નિજ સ્વારથ અણુ પૂગતાં સુત પણ રિપુ હોય. જરા ન આવે જિહાં લગે જિહાં લગે સબળ શરીર ધમ કરે છવ તિહાં લગે થઈ સાહસ ધીર