________________
ગમેંપત્તિન-ગર્ભવાસથી મુક્ત થવાની સજઝાયો
નર વિણ વસ્ત્ર જલાદિકે ઉપજે એધાન અથવા બિહું મારી મયાં કહ્યો ગર્ભ વિઘાન.... કેઈ ઉત્તમ ચિંતવે દેખી દુઃખ રાશ પુણ્ય કરૂં પર નીકળી ના'વું ગર્ભવાસ.... ઉઠ કૈડી સુઈ અંગમા કઈ ચાંપે સમકાલ તિણથી ગર્ભમાં આઠગુણ સહે વેદના બાળ... માતા ભૂખી બાલ ભૂખીયે સુખિણી સુખ થાય માતા સૂત(વે)તે સુવે પરવશ દિન જાય... ગર્ભથકી દુઃખ લખ ગણું જનમે જિણિ વાર જનમ થયે દુઃખ વીસયુ ધિગ ધિગ મહ વિકાર.... ૩૯ઉપન્ય અશુચિપણે તિહાં મલમૂત્ર કલેશ પિંડ અશુચિ કરી પુરી નવિ શુચિ લવલેશ. તરત રૂદન કરતે થકે જનમે જિણવાર માતા પાધર મુખ ઠરે પીવે દુધ તિવાર... દસે દિનદિન દીપતે કરે રંગ અપાર લાડ કેડ માતાપિતા પૂરે સુવિચાર... છિદ્ર બારહ નારીને નરનાં નવ જાણુ રાત-દિવસ વહેતાં રહે ચેતે ચતુર સુજાણ.. સાત ધાતુ સાતે ત્વચા છે સાતસે નાડ નવસેં નારાં છે પિંડમાં તિમ ત્રણસેં હાડ... સંધિ એકસેઆ(સા)ઠ છે સિત્ત(સિત્તોતેરસે)રસો મર્મ તીન દેષ પેશી પાંચસે ઢાંક્યા છે ચમ.. રૂધિર શેર દશ દેહમેં પેશાબ સરીષ શેર પાંચ ચરબી તિહાં દેય શેર પુરીષ.. પિત્ત ટાંક ચોસઠ છે વીર્ય જ બત્રીસ ટાંક બત્રીસ કલેષમાં જાણે શ્રી જગદીસ.. ઈણ પરિણામ થકી જદા એ છr અધિક થાય વ્યાપે રાગ શરીરમેં નવિ ચલે તવ કાય... પિગે પહિલે દાયકે ઈમ વાળે અંગ ખાન-પાન-ભૂષણ ભલાં કરે નવ નવ રંગ... હવે બીજે દશકે ભણે વિદ્યા વિવિધ પ્રકાર ત્રીજે દશકે તેહને જ કામવિકાર.