________________
૬૮૩
ભૌત્તિની-ગર્ભવાસથી મુક્ત થવાની સજઝાયે
તસુ તળે નિ કહી વર ફુલ સમાન અંબતણી માંજર જિસ્ય તિહાં માંસ પ્રધાન.... રૂધિર સવે તિણું ઠામથી તુ કાલ સદૈવ રૂધિર શુક્ર યંગે કરી તિહાં ઉપજે જીવ.. જે અપાવન પવને કરી વાસિત દુગ"ધ. તિણે થાનક તું ઉપન્યા હવે હુએ મદાંધ... નાલી વાંસ તણું ઘણું ભરીયે રૂઈ ઘાલ તાતી લેહ શિલાક તે જાણે તત્કાલ... તિમ મહિલાની એનીમાં છે નવ લાખ જીવ પુરૂષ પ્રસંગે તે સહુ મરી જાય સદૈવ... ઉપજે નર-નારી મળે પંચેન્દ્રિય જેહ તેહ તણી સંખ્યા નહીં તજો કારક એહ.. નવ લાખ જીવટકે તિહાં ઉત્કૃષ્ટી વાર જીવ જઘન્યપણે ટકે એક દે ત્રણ ચાર જીવ જઘન્ય તિહાં રહે મહુરત પરિમાણ બાર વરસની સ્થિતિ તિહાં ઉત્કૃષ્ટી જાણ... તિણે ગરબે કઈ જીવડે ઈમ કહે જગદીશ ફરી મરી આવે તો રહે સંવત્સર જેવીશ. મહિલા વરસ પંચાવને કહીયે નિબીજ પંચેતેર વરસ પછે થાય પુરૂષ અબીજ.... જમણી કુખે નર વસે તિમ ડાબે નાર વચ્ચે નપુંસક જાણીયે જિન વચન વિચાર... હવે સામાન્યપણે ઈહાં આવ્યે ગર્ભાવાસ સાત દિવસ ઉપર રહે. નર ગતિ નવ માસ : આઠ વરસ તિય ચ રહે ઉત્કૃષ્ટ કાલ ગભવાસે ભેગવ્યાં ઈમ બહુ જાલ... કામણ કાર્ય કરી લીયે પહિલા તે આહાર શુક અને શોણિત તણે નહિં જૂઠ લગાર.” પર્યાપ્તિ પૂરી નહીં તિહાં વિસવાવીસ તિણે આહારે એ તનુ થયો ઔદારિક અરૂ મીસ.. પવન આવે ઉદર થકી ઉપજાવે અંગ અગ્નિ કરે થિર તેહને જલ સરસ સુરંગ.