________________
૬૮૨
સજઝાયાદિ સંગ્રહ વૈરાગ્ય રંગ ણજી રહ્યો સાખ દેશના સુણી ગજસુકુમાલ રે માતા રે અસંમતિ માગતા , ધરણી ઢળી તતકાલ રે ત્રટકી જાણી તરૂઅર ડાલ રે ખલકયા તેણે નીર ખાલ રે માનું ત્રુટી મેતીની માલ રે , જાણે પાણી ગંગ પરનાલ રે.... ૩ શીતલ જલ પાવન કરી છિનામે થઈ સાવધાન રે દેવકી આલિંગના દેઈ , વિલખી થઈ કહે વાણું રે તુ તે પ્યારે જીવન પ્રાણ રે . સુત્ત કાલજ કૌર સમાન રે માતનો વચન ધરી કાન રે ગ ગમે તમે કુલભાણ રે.૪ સુત કહે માતાજી સુણે છે સ્વારથી સંસાર રે
સ્વારથ વિણ વિહડેસહુ માતા પિતા સુત–નાર રે વળી ભેગ અશુચિ ભંડાર છે પણ સુખ દુઃખને નહિ પાર રે કહે એહવા વચન કુમાર રે માતા સમઝી હિયડા મઝાર રે. ૫ લેઈ અનુમતિ સંયમ લેઈ સખિ પ્રણમી નેમજી પાય રે પરમ પ્રતિજ્ઞા પડિવજી , કઠિન કારજ કહેવાય રે રહ્યો વનમે જઈ મુનિરાય રે, ઉભું કરવા મુગતિ ઉપાય રે કીધી જિન નિશ્ચલ કાય રે , એહવૈ સેમલીયે તિહાં આયા રે....... ૬ પુરવ વૈર પ્રભાવથી . ઉલયે કૈધ અપાર રે પાળ બાંધી મામૈ પરઠવ્યા , અગ્નિ જલત અંગાર રે ધગ ધગતા જાણિ ધુંધાર રે . વેદન ઉપની તિણ વાર રે અધિયાસી ગજ અણગાર રે , સમ ભાવના હૃદય મઝાર રે. ૭ અનંતભવે ઉપારજેલા
પૂવ કમ પ્રકાર રે ખિણમાંહે સહુ ખપાવી લહ્યો કેવલ સુખકાર રે પામ્યા ભદધિ પાર રે , દેખતા એહને દેદાર રે પાતક થાઈ પરિહાર રે , થાયે જય જય કાર ... ૮ સતરે ત્રેપન સુંદરૂં
પોષ માસ પ્રધાન રે પુણ્યવંત શુભતિથિ પંચમી - ગાયે ત્રાષિ રાજાન રે નામે નવ નિધાન રે , જસ કીતિ સકલ જહાન રે સદ્દગુરૂ તેજ સિંહ શુભજ્ઞાન છે. તસ સેવક કહે ગણિ કહાન રે - ૯
- ગર્લોત્પત્તિની–ગર્ભાવાસથી મુકત થવાની સઝા (૮૨૯] ઉત્પત્તિ જે જે જીવ આપણું મનમાંહી વિમાસ ગર્ભાવાસે જીવડે
વસિ નવમાસ. નારી તણી નાભી તળે જિનવચને જોયા કુલ તણે જિમનાલિકા તેમાં નાહી છે દેય... ૨