________________
ગજસુકુમાલની સઝાયે
૬૭૯ ન્યાયવંત નગરી ઘ (ધ) ણીરે બળી બલભદ્ર વીર સર્વ કળા ગુણે કરી રે આપે અતિ મન ધીર.... ધર્મ૩ સ્વામી નેમી સમે સર્યા રે સહસાવન મઝાર બહુ પરિવારે પરિવર્યા રે. ગુણ મણિના ભંડાર...
૪ વંદન આસ્થા વિવેકથી રે
કૃષ્ણાદિક નરનાર વાણી સુણાવે નેમજી રે બેઠી પર્ષદા બાર... ગજસુકુમાલ ગુણે ભર્યો રે આવ્યા વંદન એહ વિનય કરીને વાંદીયા રે ત્રિકરણ ધરીને નેહ.. છે દેશના પ્રભુ નેમજી રે આ છે આથિર સંસાર એક ઘડીમાં ઉઠીચલે રે કોઈ નહિં રાખણ હાર... - વિધ વિધ કરીને વિનવું રે સાંભળે સહુ નર નાર અંતે કોઈ કેહનું નહિ રે આખર ધમ આધાર... - ૮ સ્વામીની વાણી સાંભળી રે ગજસુકુમાલ ગુણવંત વૈરાગ્યે મન વાળીયું રે આણવા ભવને અંત.. આવ્યા ઘેર ઉતાવળા રે
ન કર્યો વિલંબ લગાર માતા સુજ અનુમતી દીયા રે લેશ સંયમ ભાર...
[૮૨૭], કહે માતા કુમારને રે લાલ સાંભળે ગજસુકુમાળ રે પ્રવીણ પુત્ર દીક્ષા દુષ્કર પાળવી રે લાલ તું છે નાનેરે બાળ રે , અનુમતિહું આપું નહી રે લાલ સાંભળે સુત સુખ ભેગ રે લાલ મણીમાણેક ભંડાર રે પ્રવીણ પુત્ર સુખ આવ્યું છે સુણે હાથમાં રે લાલ તુમે પરિહર કવણ પ્રકાર છે. અનુ. ૨ ચાર મહાવ્રત કહ્યા નેમજી રે લાલ મોંઘા મૂલ જેવા(ના) હાય રે હે મેરી માત નાણા દીધે તે નહીં મળે રે લાલ સુણ્યાં અવલ મુજ એહ રે , દીયે અનુમતિ દીક્ષા લઉં રે લોલ સાંભળો સુત સંયમ ભણી રે લાલ પંચ પારાધી જેહ રે પ્રવીણપુત્ર આઠ કરમ આવીનડે રે લાલ તેહને તું કેમ જીતીશ રે, અનુમતિ હું ૦૪ મન નિમલ નાણે કરૂં રે લાલ જ્ઞાનના ગેળા જેહ રે હો મેરીમાત ઉપસર્ગ અગ્નિ દારૂ દીયું રે લાલ ઉડાડી દેઉ એહ રે. દીયે અનુમતિ
ચાર ચાર અતિ આકરા રે લાલ લેઠા લુટારા લુંટી જાય રે પ્રવીણ પુત્ર દશ દુશમન વળી તાહરા રે લાલ (ટા)આડા દેવે(ધા)ધાય રે .અનુમતિ હું,
ક્ષમા ખાને માહર રે લાલ લુંટ કેણે ન લુંટાય રે મારી માત શીયલ સેના સૂધી કરૂં રેલાલ મારા દુશમન ઘરે જાય છે . દીયે અનુમતિ. ૭