________________
સઝાયાદિ સંગ્રહ,
[ઢાળ ૮૨૫). ધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યા રે સમતા સાગર ઉપશમ વંત રે વિષય કષાચે જે નડીયા નહીં રે સાધક પરમારથ સુમહંત રે...ધન્ય૦ ૨ યાદવ પતિ પરિવારે પરિવર્યો રે નેમિચરણે પહોંટ્યા ગજસુકુમાલ રે માતપિતા બ્રાતે(પ્રીતે)વહરાવીયા રે નંદન બાલ મનહર ચાલ રે. . ૨ પ્રભુ મુખે સર્વ વિરતિ અંગી કરી રે મૂકી સવ અનાદિની ઉપાધિ રે પૂછે સ્વામી કહે કિમ નીપજે રે મુજને વહેલી સિદ્ધિ સમાધિ રે... - ૩ પ્રભુ ભાખે નિજ તત્વ એકાગ્રતા રે ઉદય અવ્યાપકતા પરિણામ રે સંવર વૃદ્ધિ વધે(વાધે સાધે નિર્જરા રે લઘુકાળે લહીયે શિવધામ રે.... ૪ એકરાત્રિ પડમાં તમે આદરે રે ધરજે આતમભાવ સુધીર રે સમતા સિંધુ મુનિવર તેમ કરે રે શિવપદ સાધન વડવીર રે.. ૫ શિર ઉપર સગડી સમિલે કરી રે સમતા શીતલ ગજસુકમાલ રે ક્ષમાનીરે નવરા આતમા રે શું દાઝે તેને નહિં ખ્યાલ રે... ૬ દહન ધર્મ તે દાઝે અગ્નિથી રે હું તે પરમ અદાઝ અગાહ રે જે દાગે તે મારું નથી રે અક્ષય ચિન્મય તત્વ પ્રવાહ રે....... ૭ ક્ષપક શ્રેણું ધ્યાન આરે હણહીને રે પુદગલ આતમ ભિન્ન ભાવ રે નિજ ગુણ અનુભવ વળી એકાગ્રતા રે ભજતાં કીધે કમ અભાવ રે, ૮ નિર્મલ ધ્યાને તત્વ અભેદતા રે નિવિકલા ધ્યાને તદ્રુપ રે ઘાતી કર્મ ક્ષચે નિજગુણ ઉલયે રે નિર્મલ કેવલ આદિ અનૂપ રે, ૯ થઈ અાગી શેલેશી કરી રેટાળે સવ સગી ભાવ રે આતમ આતમરૂપે પરિણમે રે પ્રગટ પુરણ વરતુ સ્વભાવ રે... ૧૦ સહજ અકૃત્રિમ વળી અસંગતા રે નિરૂપણ ચરિત વળી નિન્દબદ્ધ રે નિરૂપમ અવ્યા બાધ સુખ થયા રે શ્રી ગજસુકુમલ મુણીંદા રે. ૧૧ નિત્યપ્રતિ એહવા મુનિ સંભારીયે રે ધરીયે મનમાં એહજ ધ્યાન રે ઈચ્છા કીજે એ મુનિ ભવની રે જેમ લહીયે અનુભવ પરમ નિધાન રે..., ૧૨ ખરતર ગ૭ પાઠક દીપ ચંદન રે દેવચંદ વંદે મુનિરાય રે સકલ સિદ્ધિ સુખ કારણ સાધુ જી રે ભભવ હોજે સુગુરૂ સહાય રે.૧૩
[૮૨૬-૮૨૭] સમરૂ દેવી (સરસ્વતી સમરી) શરદા રે પભણું સુગુરૂ પસાય ગજ સુકુમાલ ગુણે ભર્યા રે ઉલટ અંગે સવાય, મેરાજીવન! ધમ હૈયામાં ધાર દીપે નગરી દ્વારિકા રે વસુદેવ નરપતિ ચંદ શ્રી કૃષ્ણ રાજ્ય કરે તિહાં રે પગટ પૂનમ ચંદ. ૨