________________
સજઝાયાદિ સંગ્રહ તવ મૃત ખધક મુનિસૂરિવરા ૨ હુઆ અવિન કુમાર કામની વાત સુણી એમ ચિંતવે રે પુરંદર યશા નાર... . - ૪ ઓ ખરડો રક્તથી રે જાણું ભક્ષને હેત અંબર ચડીય ઘ ચંચથી રે પડીયે સ્વસા છે જેમ કે રજેહરણ તે ઓળખી રે , નિજ જાતને તે જાણું , એ શું કીધું કારણું રે રાજા પાપી અજાણ વ્રત ગ્રહી પલેક સાધી રે પુરંદર યશા દેવ ' અવધિએ જાણી કરી છે. અગ્રીમ મૃત્યુ સાચવ.. દંડક રાયને દેશ જે રે કરે પ્રચંડ ગણુધાર છે એકે ઉણા પાંચ રે
પરીષહ સહે તિહાં સાર.. - ૮ કળશઃ વધ પરીષહ ઋષિએ ખમ્યા ગુરૂ બંધક જેમ એ શિવસુખ ચાહો જે પ્રાણીઓ તવ કરશે કેપ ન એમ એ સંવત સપ્ત મુનીશ્વરે
વસુચંદ્ર વર્ષે પિષ એ " માસ(ઘ) ષષ્ઠી ખેમરામે ઋષભ વિજય જગ ભાખ એ.
ખાદ્ય વાતુના કાલ-માનવિચારની સઝાય [૧૧] પ્રવચન અમરી સમરી સદા ગુરૂપદપંકજ પ્રણમી મુદા વસ્તુવણું કહું કાલ પ્રમાણ અચિત્ત સચિત્ત વિધિ લહે જિમ જાણી બિહું ઋતુ મળી ચોમાસા માન વટ તુ મળીને વર્ષ પ્રમાણ વર્ષા શીત ઉષણ ત્રણ કાળ વિહુ ચોમાસે વરસ રસાલ.. ૨ શ્રાવણ ભાદ આસો માસ કાર્તિક ઈમ વરસાલા વાસ" માગસર પિષ માહ ને ફાગ એ ચારે શીયાલા લાગ.. " ૌત્ર વૈશાખ ને જેઠ અષાડ ઉણકાળ એ ચાર અગાઢ વર્ષ શરદ શિશિર હેમંત વસંત ગ્રીમ ષટુ તુ ઈમ તંત ૪. વર્ષો પનર દિવસ પકવાન ત્રીસ દિવસ શીયાળે માન વીસ દિવસ ઉનાળે રહે પછી અભક્ષ્ય શ્રીજિનવર કહે. ૫ રાંધ્યું વિદળ રહે ચયામ એાદન આઠ પહોર અભરામ સેલ પ્રહર દપિકાંજી છાસ : પોં રહે તે જીવ વિનાશ.. ૬ પાપડ લેયા વટક પ્રમાણ ચાર પહેાર તિય પેલી જાન માતર પ્રમુખ નીવી પકવાન ચલિત રસેં ત કાલ પ્રમાણ. ૭ ધાન દેવણ છઘડી પ્રમાણ દાય ઘડી જલવાણી જાણ : ફલ ઘાયણ એક પ્રહર પ્રમાણ ત્રિફલા જલ બે ઘડીનું માન. ૮ ત્રણ વાર ઉકળી જેહ
શુદ્ધ ઉણ જલ કહી તેહ પ્રહર તીન ચઉં પ ચ પ્રમાણ માં વર્ષો શીત ઉન્હાલે જાણ..